________________
——
૬
૧૨. વિશુધ પંચાચાર તે કુલપગર, ૧૩, જ્ઞાન તે દીપક, ૧૪. નયોનું ચિંતવન તે વ્રતપૂર, ૧૫. સંવર ભાવ તે ધૂપ, ૧૬. જોગ તે કૃષ્ણાગુરૂ,
૧૭. અનુભવ તે શુધ્ધવાસક્ષેપ, ૧૮. અષ્ટમદ ત્યાગ તે અષ્ટમંગળ, ૧૯. સુધર્મ તે આરતી મંગળ દીવો, ૨૦. તત્ત્વ તે વિશાલ પાત્ર
૨૧. સત્ય તે ઘંટ ૨૨.ધર્મ તે અંગેલું છણા
૨૩. નિશલ્યપણું તે તિલક શીઘ મોક્ષે જવાના ૨૩ ઉપાય: ૧. તીવ્ર તપથી,
૨. મોક્ષની ઈચ્છાથી, ૩. શુદ્ધ અને સિધ્ધાંત સાંભળવાથી, ૪. શુદ્ધ મને નવીન જ્ઞાન ભણવાથી, ૫. પાંચે ઈન્દ્રિયોના વિષયના ત્યાગથી, ૬. છ કાય જીવોની દયા પાળવાથી, ૭. ભણેલા જ્ઞાનને વારંવાર સંભારવાથી, ૮. દેવ તથા સાધુ સાધ્વીની પૂજા સેવાથી, ૯. ત્રણ યોગે નવ કોટી શુદ્ધ પચ્ચખાણથી, ૧૦. ધર્મધ્યાનમાં શ્રધ્ધાથી, ૧૧. કષાયોના ત્યાગથી,
૧૨. ક્ષમા ધારણથી, ૧૩. દૂષણો લાગ્યાનું પ્રાયશ્ચિત લેવાથી, ૧૪. લીધેલા વ્રતોને શુદ્ધ રીતે પાલનથી, ૧૫. શુદ્ધ શિયળ પાળવાથી, ૧૬. પાપ રહિત વચનથી, ૧૭. ૧ માસમાં કાયમ ૫-૭ પૌષધથી, ૧૮. બે ટંકપ્રતિક્રમણથી તથા નિત્ય સામાયિકથી, ૧૯. પાછલી રાત્રીએ ધર્મ જાગરણથી, ૨૦. સંયમ લઈ છેવટ સુધી પાળવાથી, ૨૧. છેવટ સંથારે અણસણ કરવાથી, ૨૨. ધર્મ ધ્યાન શુક્લ ધ્યાનથી,
૨૩. પાંચે તીર્થોની મન, વચન, કાયાથી સેવા ભક્તિ પૂજાથી, ૨૩પ્રકારે સ્ત્રીઓ ગમન નહિ કરવા લાયક:
૧. ગુરૂની, ૨. સ્વામિની, ૩. મિત્રની, ૪. શિષ્યની, ૫. સ્વજન વર્ગની, ૬. માતૃજાતિ, ૭. પુત્રી, ૮. અન્યલિંગી, ૯. સહોદરા, ૧૦. શરણાગત, ૧૧. બહુબોલી, ૧૨. ફિરિયલ, ૧૩. પૂજ્યશ્રી, ૧૪. સંબંધીની, ૧૫. કુમારી, ૧૬. અનીશ્રિત, ૧૭. દુતીગણી, ૧૮. હિમવર્ણા, ૧૯. કૌતુકીની, ૨૦. રજસ્વલા, ૨૧. અશૌચીની, ૨૨. અનીષ્ટાને, ૨૩. નિબઘા
કનકકથા સંગ્રહ