________________
બાવીસ પરીષહ :
૧. ક્ષુધા, ૫. દંશ,
૯. ચર્યા,
૧૩. વધ,
૧૭. તૃણસ્પર્શ,
૨૧. અજ્ઞાન,
૨. પિપાસા,
૬. અચેલક,
૧૦. નિષદ્યા,
૧૪. યાચના,
૧૮. મલ,
૨૨. સમ્યક્ત્વ..
૩. શીત,
૭. અરરિત,
૧૧. શય્યા,
૧૫. અલાભ,
૧૯. સત્કાર,
૪. ઉષ્ણ,
૮. સ્રી,
૧૨. આક્રોશ,
૧૬. રોગ,
૨૦. પ્રજ્ઞા,
બાવીસ પ્રકારના અનાચારીઓ :
૧. જે સાધુ રાત્રીએ પાસે ઔષધાદિક રાખે, તો તે ગૃહસ્થ સમાન કહેવાય
૨. જે સાધુ ગૃહસ્થની પાસે શરીર ચંપાવે તે
૩. જે સાધુ ગૃહસ્થ પાસેથી ઓઢવા માટે લે, (તે સુયગડાંગ ૯ અધ્યયને)
૪. જે સાધુ કાકડી તરબુચ ખડબુજ વિગેરે ફળાદિ સચીત લે તે -(પન્નવણા, તથા દશાશ્રુત
સ્કંધે)
૫. જે સાધુ સાધ્વીના સાથે વિહાર કરે, તે આશા બહાર - (ઠાણાંગસૂત્રે)
૬. જે સાધુ સાધ્વીનો લાવ્યો આહાર કરે તે - (આચારાંગ સૂત્ર)
૭. જે સાધુ ગોચરી જાય અથવા બહાર જાય ત્યારે ભાર ઉપકરણ પીઠ પાટીયા ગૃહસ્થોને
ભળાવી જાય તે આજ્ઞા બહાર - દશવૈકાલિક ૭ અધ્યયને
૮. જે સાધુ પુરૂષ વિના સ્ત્રીને બોધ આપે તે - ભગવતિસૂત્રે
૯. જે સાધુ બે અઢીગાઉ ઉપરાંત આહાર લઈ જાય તે - ભગવતિ તથા ઉત્તરાધ્યયનસૂત્રે
૧૦. જે સાધુ પૈસા તથા ધાતુ રાખે તે - બ્રહ્મવ્યાકરણે
૧૧. જે સાધુ લુગડાં ધોવે ધોવરાવે તથા સ્નાન કરે તે દૂરાચારી સુયગડાંગજી અધ્યયને ૧૨. જે સાધુ મોર પીંછ રાખે તે - પ્રશ્નવ્યાકરણમાં
૧૩.
ள் · સાધુ માથું ધોવે તેલ સુગંધ અત્તર લગાવે તે દશ વૈકાલિક ૬ અધ્યયને ૧૪. જે સાધુ નિત્યપિંડ લે તે પાસથ્થો - આવશ્યક ચુર્ણીમાં
૧૫. જે શય્યાતરનો પિંડ લે તે સાધુ પાસથ્થો - આવશ્યક ચૂર્ણીમાં
૧૬. જે સાધુ એકલો વિહાર કરે તે પાસન્થો - ઉપદેશમાળામાં ૧૭. જે સાધુ ચૌદ ઉપકરણથી અધિક રાખે તે પાસન્થો - નિશિથસૂર્ણિમાં
૪
કનકકૃપા સંગ્રહ