________________
૧૭. કુશીલીયો, ૧૮. કુસાશની, ૧૯. કુલપંપણી, ૨૦. ભંડો,
૨૧. ભુત જેવો વિરક્ત સ્ત્રીના ૨૧ દુર્ગણો: ૧. વાંકું મુખ કરે,
૨. મોટું પ્રમાર્જે, ૩. બેસી રહે,
૪. પ્રથમ સુવે, ૫. પાછળ ઉઠે,
૬. પરાંમુખ સુવે, ૭. વચન માને નહિ,
૮. મિત્રોના ઉપર દ્વેષ કરે, ૯. શત્રુ ઉપર રાગ કરે,
૧૦. કહેલું રૂચે નહિ, ૧૧. કહેવાથી કોઇ કરે,
૧૨. બહારગામ જવાથી રાજી થાય, ૧૩. ધણીના દુષ્કતનું સ્મરણ કરે, ૧૪. સુકૃતને વિસારે, ૧૫. આપેલું માને નહિ,
૧૬. દોષોને પ્રગટ કરે, ૧૭. ગુણોને ઢાંકે,
૧૮. સામુ ન જોવે, ૧૯. દુ:ખ વિષે ચોર ચિત્તવાળી થાય, ૨૦. પ્રતિકુલ બોલે,
૨૧. સંભોગ વાંછે નહિ ૨૨ અમુલ્ય મહાપુયે મળે:
૧. સુગામ, ૨. સુઠામ, ૩. સુવેશ, ૪. સુદેશ, ૫. સુજાત,
૬. સુભાત, ૭. સુતાત, ૮. સુમાત, ૯. સુવાત, ૧૦. સુખ્યાત, ૧૧. સુકળ, ૧૨. સુસ્ત્રી, ૧૩. સુપુત્ર, ૧૪. સુક્ષેત્ર, ૧૫. સુગાત્ર, ૧૬. સુદાન, ૧૭. સુમાન, ૧૮. સુરૂ૫, ૧૯. સુવિધા, ૨૦. સુબળ, ૨૧. સુદેવગુરૂ, ૨૨. સુધર્મ બાવીસ અભક્ષ્ય: ૧. મધ, ૨. મદિરા, ૩. માંસ, ૪. માખણ, ૫. ઉબળાનું ફળ, ૬. વડના ટેટા, ૭. કોઠીંબડા, ૮. પીપળાની પીપળી, ૯. પીપળાના ટેટા, ૧૦. બરફ, ૧૧. અફિણ, ૧૨. કરા, ૧૩. કાચી માટી, ૧૪. રાત્રીભોજન, ૧૫. બહુબીજ, ૧૬. બોરઅથાણા, ૧૭. દ્વિદળ, ૧૮. રિંગણાં, ૧૯. અજાણ્યાફળ, ૨૦. તુચ્છફળ, ૨૧. ચલીતરસ, ૨૨. અનંતકાય
કનકકૃપા સંગ્રહ
૮૩