________________
સુધાબિંદુ લાભદાયક કઠિન કાર્યોને સતત અભ્યાસ અપ પણ
રાખ. ૮. અભ્યાસ છૂટી જવાથી સહેજસાધ્ય પણ દુઃસાધ્ય
બની જાય છે. ઉત્તમ-સર્વોત્તમ પર રાખેલે વિશ્વાસ અચૂક ફળે છે. વિશ્વાસની ભૂમિકામાં તરતમતાઓ ઘણી છે. અને તેથી ફળપ્રાપ્તિમાં પણ તરતમતાઓ જોવામાં
આવે છે. ૧૧. કેઈને પણ દ્રોહ ન કર–પણ મેહને દ્રોહ કર
વામાં જરી પણ-ક્ષણપણ વિચાર ન કર. ૧૨. દુઃખ જેટલું અપ્રિય છે, તેટલાં તેને કારણે અપ્રિય '
નથી લાગતાં. તેમાં શું કારણ છે, એ વારંવાર વિચાર રવું અને તેનાં કારણે પ્રત્યે અપ્રીતિ જાગે એમ
કરવું. ૧૩. વસ્તુ યોગ્ય હોય, પાસેથી એગ્ય રીતે મેળવી
હોય અને ફાયદો ન આપે, એટલું જ નહિ પણ શરૂ-શરૂમાં નુકશાન દેખાડે એટલે તે એગ્ય વસ્તુને છેડી દેવાની ઉતાવળ કરવી નહિ. વસ્તુ એગ્ય છે અને એગ્ય વ્યક્તિએ એગ્ય રીતે વિચારીને આપી છે કે પિતે વિચારપૂર્વક એગ્ય વસ્તુ પ્રહણ કરી છે, તે તેનું સારું પરિણામ આવે ત્યાં સુધી ધીરજ રાખવી. ધૈર્યના અભાવે વસ્તુને અગ્ય માનવી એ ઉચિત નથી. પૈર્ય રાખવા છતાં લાંબે ગાળે પણ .