________________
૫. ચિત્તમલનાશક ઉપાયો : -
સુખી કે પુણ્યવાનને જોઈને આનંદ પામ; ગુણને પક્ષપાત; ગુણી પુરૂષનું બહુમાન તેમની સ્તુતિ, પ્રશંસા, વગેરે તેમને વંદન, નમન, વગેરે, તેમની સેવા, વિનય, ઇત્યાદિ તીર્થ (સંઘ), તીર્થકરે અને ધર્મનાં આલંબને પ્રત્યે આદર; ગુણદષ્ટિ, દોષદૃષ્ટિત્યાગ; નમસ્કાર-મહામંત્રનું સ્મરણ, ધ્યાન, વગેરે ૬. તે ઉપાયને સંગ્રહનાર શબ્દ :
પ્રમોદભાવના ૭. તેની ટૂંકી વ્યાખ્યાઓ :
પરસુખતુષ્ટિ. ગુણપક્ષપાત. ૮. પ્રકારે ? ૧. નિશ્ચયિક પ્રાદઃ ગુણ કે ગુણીને જોઈને માનસિક પ્રહર્ષ, અનુરાગ, અન્તબહુમાન, અનુમોદના, વગેરે ૨. વ્યાવહારિક પ્રમોદ: ઉપર બતાવેલા આંતરિક અનુરાગાદિ ની સર્વ ઈન્દ્રિોદ્વારા અભિવ્યક્તિ (આંખમાં હર્ષના અશ્રુઓ, રોમાંચ, જહુવાદ્વારા સ્તુતિ વગેરે, વિનય, સેવા, વંદન ઈત્યાદિ;) ૩. આપાતરમ્યસુખવિષયક પ્રમાદ (હેય); ૪. સહેતુસુખવિષયક પ્રમોદ (હેય); ૫. અનુબંધયુતસુખવિષયક પ્રાદ; ૬. આત્મસ્થિતિવિષયક પ્રાદ; ૭. ધર્મનાં આલંબને પ્રત્યે પ્રમોદકુ વગેરે. ૯. પ્રમોદભાવનાનાં ફળે :
યોગબીજની પ્રાપ્તિ, સત્કાર્ય કરવામાં ઉત્સાહ, ગુણવૃદ્ધિ ગુણ પુરુષનાં હૃદયમાં આપણુ પ્રત્યે માન તીર્થંકર પણું; લેકમાં
૪૦