________________
પ્રમોદભાવના
(સંક્ષિપ્ત) ૧. નિમિત્ત કારણ : - સુખી, પુણ્યવાનું કે ગુણી જી; બીજાનું સુખ બીજાનાં સુખનાં સાધન; ધર્મનાં આલંબને; વગેરે. ૨. તેના સ ઘર્ષમાં આવતું ઉપાદાન કારણું : (ચિત્તમાં રહેલી અશુભ વૃત્તિઓ) .
અપ્રશસ્ત રાગ, માન, અહંકાર; પિતાનાં જ ગુણેને પક્ષપાત, ધર્મ તરફ અરૂચિ, પાપ પ્રત્યે રુચિ બીજાનાં સુકૃત તરફ દ્રષ; ગુણુઓને મળતાં વંદન, પ્રશંસા, સ્તુતિ, બહુમાન, આદર, સત્કાર, વગેરે પ્રત્યે અણગમે; પિતાનું તે (વંદનાદિની પ્રાપ્તિ) તરફ આકર્ષણ, આત્મપ્રશંસા કરવાની ટેવ; ગુણદૃષ્ટિને અભાવ દેષદષ્ટિ; પારકાનાં ગુણ જોઈને અરતિક ગુણો અને ગુણવાનું પ્રત્યે ઉપેક્ષા, પિતાની યુલક વાત મહત્ત્વની લાગવી બીજાની મહત્વની વાત તુચ્છ લાગવી, વગેરે. ૩. ઉપાદાન અને નિમિત્ત કારણના સંઘર્ષથી ઉત્પન્ન થતા નવા ચિત્તમેળે : -
ગુણવાનને જોઈને કે તેના પ્રશંસાદિ સાંભળીને ઈષ્ય, અસૂયા, દ્રષ; ગુણની નિંદા કરવાની વૃત્તિ, ગુર્ણનું અપમાન થતું હોય તો તે પ્રત્યે હર્ષ, વગેરે. ૪. તે ચિત્તમેળામાંથી ઉદ્દભવતા અન :
ગુણું પુરૂ સામે કાવતરાં તેમનું અપમાન તેમની મશ્કરી; ગુણ પુરૂષોનાં હૃદયમાં રહેલા આપણા પ્રત્યેના વિશ્વાસને નાશ લેકમાં નિંદા; લોકની અપ્રીતિ; યોગબીજને નાશ; દુર્લભધિતા; ગુણહાનિ, વગેરે.