________________
मा कार्षीत्कोऽपि पापानि मा च भूत्कोऽपि दुःखितः । मुच्यतां जगदप्येषा मतिमैत्री सतां मता ॥ (કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય કૃત યોગશાસ્ત્ર ૪. ૧૧૮.)
• કોઇપણ જીવ પાપ ન કરો, કોઇપણ પ્રાણી દુ:ખી ન થા અને જગત્ કર્મથી મુક્ત થાઓ, ’ઇત્યાદિરૂપ મૈત્રીભાવના સત્પુરુષોને પ્રિય છે.
शिवमस्तु सर्वजगतः परहितनिरता भवन्तु भूतगणाः । दोषाः प्रयान्तु नाशं, सर्वत्र सुखिनो भवन्तु लोकाः ॥
અખિલ જગતનું કલ્યાણ થાઓ, સર્વ પ્રાણીએ બીજાના હિતમાં તત્પર બને, દોષો નાશ પામેા અને લેાકેા સર્વત્ર સુખી થાઓ.
(બૃહુચ્છાન્તિ સ્તંત્ર)
सर्वेऽपि सन्तु सुखिनः सर्वे सन्तु निरामयाः । सर्वे भद्राणि पश्यन्तु मा कश्चिदुःखभाग्भवेत् ॥
બધા સુખી થાઓ, સવ નિરામય (રોગરહિત) થાઓ, સમગ્ર જીવે। કલ્યાા ( સમીહિતની સિદ્ધિએ )ને જુએ (પામા), કોઇ પણ દુ:ખી ન થાઓ.
૧૮