________________
થયેલી ધર્મધ્યાનની ધારાને આ ભાવનાઓ જોડી આપે છે.*
વિવેક અને વૈરાગ્યથી સંપન્ન, જિતેન્દ્રિય, સ્થિરાશય, ઉદ્યમી, પ્રશાંત, ધીર, સુપ્રસન્ન અને અપ્રમત્ત એવા મુમુક્ષુએ અયોગ્ય પદાર્થોમાં જતી મને વૃત્તિઓને રોકીને આ ચાર ભાવનાઓ નિરંતર ભાવવી જોઈએ.
+ આત્માન માયનું આમિઃ માવનામિર્મામતિઃ | त्रुटितामपि संवत्त विशुद्धां ध्यानसंततिम् ॥
(ગશાસ્ત્ર. ૪. ૧૨૨.) પ્રાન્ત આ પુસ્તિકા લખવામાં છઘસ્થપણાથી ઉપગ શૂન્યતાથી કે પ્રેદેષ વિગેરે કારણેથી કઈ ભૂલ રહેવા પામી હાય અથવા શ્રી જિનાજ્ઞા વિરૂદ્ધ કંઈ લખાયું હોય તેને મિચ્છામિ દુક્કડં દેવા સાથે વાચકને ક્ષતિ સુધારી લેવા વિનંતિ કરીને વિરમું છું.
લેખક : અનાહત | [ સિદ્ધાન્ત મહેદધિ કૃપાસિંધુ પરમ પૂજ્ય આચાર્ય દેવ શ્રી વિજયમસૂરીશ્વરજીના વિદ્વાન શિષ્ય પૂ. શ્રી ભાનુવિજયજીગણિ શિષ્ય મુનિ તત્તાનંદવિજય.]