________________
અનુક્રમ
વિષય ઉપાઘાત
પવિત્રતાના સ ંદેશ
પ્રારંભિક વક્તવ્ય
મૈત્રી ભાવના
પ્રમાદ ભાવના
કરુણા ભાવના
માધ્યસ્થ્ય ભાવના
પવિત્રતા, આન અને પૂજયતાનાં સાધના
અંતિમ વક્તવ્ય
અભ્યાસ
चित्तबालक ! मा त्याक्षीरजस्र भावनौषधीः । यां दुर्ध्यानभूता न च्छलयंति च्छलान्विष: ॥
પાતું
8
7
12
હ
૨૨
૪૩
[ અધ્યાત્મકલ્પદ્રુમ, ૧. પ. ] તારા છિદ્રને (શુભભાવનારૂપ ઔષધી વિનાની અવસ્થાને) જોનારા દુર્ધ્યાનરૂપ ભૂતા તને દુઃખ ન આપે, તે માટે હું ચિત્ત બાળક! શુભભાવનારૂપ ઔષધીઓને તુ કદી પણ ત્યાગ ન કરે.