________________
વિજ્ઞાન અને તત્ત્વજ્ઞાનની દ્રષ્ટિએ જૈનધમ નિયમ તેવીસમા.
જે દેશમાં ભૂકંપ, દુષ્કાળ, મહારાગ, સિંહ વિગેરે વનચર પ્રાણીઓ વિગેરેના લય હાય તે દેશમાં પ્રવાસ કરવા એ માર્ગાનુસારી માટે ઇષ્ટ નથી. માર્ગાનુસારીઆએ લયાસ્પદ પ્રદેશના પ્રવાસ ન જ કરવા. આમાં આત્મસંરક્ષણના ભાવ રહેલા છે.
૧૦૬
નિયમ ચાવીસમા.
લોકો સાથે બીનજરૂરી વૈમનસ્ય થાય એ રીતે વન કરતાં માર્ગાનુસારીઓએ અટકવુ જોઇએ. લેાકેા સાથે શાન્તિથી રહેવું એ માર્ગાનુસારીઓનું કર્તવ્ય છે. નિયમ પચ્ચીસમા.
અધ્યાત્મ દ્રષ્ટિએ જેઓ પછાત હાય તેમનું આત્મજીવન સુધારવાના પ્રયત્ન કરવા એ માર્ગાનુસારીએ માટે ખાસ આવશ્યક છે. ઉચ્ચ જીવનનું અસ્તિત્વ અને તેના આદર્શાના મેધ ધાર્મિક દ્રષ્ટિએ પાછળ પડી ગયા હાય એવા આત્માઓને સતત અપાવા જોઈએ. વિશુદ્ધ જીવનથી આત્માની ઉન્નતિના પરમ બધ અલ્પ વિકાસવાળા જીવાને અત્યંત લાભદાયી છે.
નિયમ છવીસમા.
અતિશય પરિચિતપણાના ત્યાગ. માર્ગાનુસારીએ વધુ પડતાં પિરિચતપણાથી દૂર રહેવું જોઇએ. કાઇની સાથે સવિશેષ પરિચય માર્ગાનુસારીથી ન જ રખાય.