________________
તેવી રીતે આપવું એ કામ સહેલું નથી. દાન કરવામાં આપણે ઉદ્દેશ સામાની ભીડ ભાંગવી એટલો જ હવે જોઈએ, પોતાની મેળે રળી ખાતાં શીખે એ લક્ષ હેવું જોઈએ. આપણા દાનથી તે આળસુ અને પરાવલંબી અને તે આપણે તેને લાભને બદલે નુકશાનજ કર્યું છે. દુઃખી લેકનું શાંત્વન કરે, નિરાશ્રિતોને આશ્રય આપે, નિરાધારેનું રક્ષણ કરે, તમારા હાથે થયેલી ભૂલેને સુધારે. કેઈનું અહિત તમારાથી થયું હોય તે તેને બદલે આપે. તેને સારી સલાહ આપે. સારાં કામ તરફ સહાનુભૂતિ દર્શાવે, ગઈ ગુજરી ભૂલી જાઓ. આને બદલે મટામાં માટે પરમાત્માના
સાક્ષાત્કાર પર્વતને તમને મળશે. ૮૧ એક નિષ્ફર કે ગુસ્સા ભરેલ શબ્દ હા ચહેરાને નિસ્તેજ કરવાને માટે પૂરતે છે, તેમ મમતા કે સહાનુભૂતિવાળે એક શબ્દ નિસ્તેજ ચહેરા ઉપર આનંદ ઉપજાવી શકે છે. બીજાને આનંદ આપવામાંજ આપણને આનંદ મળે તેમ છે. આપણે કોઈના મનના ઘા રૂઝાવી શકીએ, કેઈન્મ અંતઃકરણમાં ચોંટી રહેલું સત્ય કાઢી શકીએ, કોઈના મગજમાં ભરાઈ રહેલી ફીકર ચિંતાને બહાર કાઢે શકીએ, અગર કેઈની છાતીને દાહ મટાડી શકીએ, તો તે જેવા તેવા પાપકારનું કામ નથી.