________________
૩૯
આવતે નથી બીજાના દેશે કરતાં આપણા પિતાના દેશે આપણને ઘણું નુકશાન કરે છે. ૭૧ - આપણુ પિતાના ચિત્તની શાંતિ અને સ્વસ્થતાની
ખાતર જેમની સાથે આપણને પાનાં પડયાં હોય, તેમનાં છિદ્ર કે ખામીઓ ન ખેળતાં તેમની ભૂલે
દરગુજર કરવી જોઈએ. ૭૨ આકાશ ઉપર ગુસ્સો કરવાથી હવામાં સુધારો થવાને
જરાપણ સંભવ હેતે નથી. તેમ સામા માણસના ઉપર અકળાવાથી આપણે તેની કુટેવો-કે ભૂલે જરા પણ સુધારી શકવાના નથી. ઉલ્ટા તેને કાયર કરીને વધારે બગાડીએ છીએ, સમજાવી પટાવીને યુકિતથી
કામ લેતાં ઘણો કંકાશ ઓછો થાય છે. ૭૩ ક્ષમા કરવાથી આપણે કાંઈ ગુમાવતા નથી પણ ફાયદો
થવાનો સંભવ છે, કારણ કે ક્ષમા એ આપણા મનેનિગ્રહની એક કસોટી છે. વળી સામે માણસ આપણું મોટું મન દેખી લજવાઈ વખતે પિતાને અપરાધ કબુલ કરી વેર છેડી દે અને કેટલીક વખત મિત્ર પણ થઈને રહે છે. ૭૪ શિક્ષા કરીને અગર વેર લઈને દુશ્મનાવટ વધારવી
તેના કરતાં ક્ષમા કરી મિત્રતા જોડવી એમાંજ ખરૂં
ડહાપણ રહેલું છે. ૭૫ જે માણસના મનમાં સામાને માટે જરાપણુ દયા,
અનુકંપા કે સહાનુભૂતી નથી, તે માણસ પોતે જરા