________________
લાગુ પડે તેવાં કઈ પણ વાયરૂપ દવાને શોધી કહાડી તે દઈ ઉપર આ વાકનું વારંવાર મનન કરવારૂપ દવા લાગુ પાડવામાં આવે તે જરૂર થેડા જ વખતમાં તે માનસીક ઉપાધિરૂપ વ્યાધિ શાંત થયા સિવાય રહેતી નથી. આ વાતની મને ખાત્રી થવાથી જ આ વિચારોને વ્યવહારમાં રત્નની ઉપમા આપી છે. જુઓ કે રત્ન સાથે આ વાક્યની ઉપમા ઘટી શકે તેવી નથી કારણ કે રત્ન પાસે હોવા છતાં મનની ઉપાધી શાંત થતી નથી ત્યારે આ વિચાર રનથી તે વિચારવાનને શાંતિ મળે છે. છતાં વ્યવહારમાં રત્ન ઉત્તમ ગણાય છે તેથી તેવા પ્રકારનું નામ આ વાકને આપેલ છે. ઉત્તમ વાકયપર વિચાર કરનારાઓ અને તે પ્રમાણે વર્તન કરનારાઓ અથવા વિપત્તિના પ્રસંગમાં આવાં સુંદર વાકથી હલાસો મેળવનારાઓ તેવા વિષમ પ્રસંગમાં પણ અડગ રહી વિપત્તિને પાર પામેલા છે, તેવા અનેક સુંદર વાવાળે આ લઘુ ગ્રંથ છે. મારા જેવા બીજા અનેક મનુષ્યોને આવાં સુંદર વાક્યને લાભ મળે અને તેમના દુઃખી જીવનને દિલાસે મળે. તેમના હૃદયને શાંતિ મળે આ ઈરાદાથી તે વાને જુદે જુદે સંગ્રહ એકઠો કરી પ્રજાની સમક્ષ મુકવામાં આવ્યું છે. તેમાં નીતિનાં અનેક વાળે છે. કર્તવ્યમાં પ્રેરણા કરનાર વિવિધ પ્રકારનાં વચને છે. આત્મ જાગૃતિ આપનાર વચનામૃતેને પણ સંગ્રહ છે કોઈ પણ ધર્મ પાળનારને થડે પણ વિરોધ ન