________________
વાત છે. બીજી બધી વાતે પ્રારબ્ધાધિન છે. ૭૮ પિતાને નુકશાન થવામાં કદાચ કઈ બાહ્ય નિમિત્ત
હશે, પણ ખરી રીતે તેનું મૂળ કારણ પિતાની દુષ્ટ
વૃત્તિઓ જ છે. બીજાને કોઈ લેવા દેવા નથી ૭૯ લુહાર લોઢાને ટીપીને (સોની સોનાને ટીપી કે
આપીને તેના સારા ઘાટ બનાવવાની જેટલી કાળજી રાખે છે, તેટલી કાળજી તમારા આત્માને ઉન્નત કરવા માટે પણ તમે રાખતા થી એ કેટલી શરમની વાત છે? કમળ પાણીના મારાથી જયારે પત્થર પણ ઘસાઈ જાય છે, તે પછી આપણું હૃદય તથા મનને મળ
આપણે કેમ ઘસી કે દૂર કરી ન શકીએ? ૮૧ વિષય લંપટ અને વ્યસની માણસે પશુ કરતાં પણ
હલકાં છે. દેહને દુરૂપયેગ, અતિ ઉપગ અને અનાદર થાય. ત્યારે આધિ, વ્યાધિ, તેને ઘેરી લે, અને અસહ્ય યાતના ભેગવવી પડે તેમ કોને દોષ? પિતાને જ. ૮૨ સંતેષી સ્વભાવવાળાના શરીર રૂષ્ટ પુષ્ટ હોય છે,
પણું બળેલા સ્વભાવવાળાનાં શરીર સુકલકડી જેવાં હોય છે. ચિંતાવાળા, ઈર્ષાળુ અને અસંતેષીના શરીરે
લોહી ચડતું નથી. ૮૩ કરોને છાનાં રાખવા માટે કેટલી માતાઓ, એ