________________
સ્વચ્છેદ વ્યવહાર વધારે હાની કર્તા છે. ૬૯ કેઈના ઉપર હુકમ ચલાવ તેના કરતાં, આપણે કેઈના હુકમમાં રહેવાનું ન થાય એ પસંદ કરવા
ગ્ય છે. ૭૦ બીજાને અંકુશમાં રાખવાની ઈચ્છા રાખવી, તેના
કરતાં પોતાની જાતને અંકુશમાં રાખવી તે વધારે
સારૂં છે. ૭૧ પિતાના આત્મા ઉપર પ્રીતિ રાખવી એ પાપ નથી
પણ, પિતાની ઉપેક્ષા કરવી એના જેવું બીજું
પાપ નથી. ૭૨ મને વિકારના દાસ થવું તેના જેવું એકે દેવ નથી. ૭૩ જે માણસ પિતાની જાતને કાબુમાં રાખી શકતો
નથી, તે બીજાને ઉપરી શી રીતે થઈ શકવાને? ૭૪ જે પોતાના મન પર જીત મેળવે છે તે આખા
જગતને વશ કરી શકે છે. જે પિતાને વશ કરી
શકતે નથી, તે બીજાને વશ થાય છે.” ૭૫ ક્રોધમાં વરસાદ જે ગુણ રહે છે. તે જેની સાથે
અફલાય છે તેને કાંઈ થતું નથી. પણ પિતે તે છિન્નભિન્ન થઈ જાય છે કેધી માણસ સામાને
પરાભવ કરવા જતાં પિતજ હારખાઈ પાછા હઠે છે. ૭૬ ડાહ્યા માણસે હમેશાં શાંત વૃત્તિનું જ સેવન કરવું,
પોતાની વૃત્તિઓને બહેકી જવા ન દેવી. ૭૭ સદગુણી કે દુર્ગણી થવું તે આપણું પોતાના હાથની