________________
૯૮ ]
જીવન સાફ muunnuuummomniumuumann શાસ્ત્રમાં કહ્યું છે કે સર્વેષ મૈત્રી ગુણિષ પ્રમાદ, કિલÈષ જીવેષ કૃપાપરત્વમ્ ા મધ્યસ્થભાવ વિપરીત વૃત્તી,
સદા મામા વિદધાતુ દેવ! . હે દેવ! મારે આત્મા નિરંતર જગતના સર્વ પ્રત્યે મૈત્રીભાવને, ગુણ આત્માઓ પ્રત્યે પ્રમોદભાવને, દીનદુઃખી છ પ્રત્યે કરૂણાભાવને અને પાપી જી પ્રત્યે મધ્યસ્થ ભાવને ધારણ કરે, એમ હું આપની પાસે પ્રાર્થના કરૂં છું. એક સૂક્ષ્મ બુદ્ધિથી ધર્મ જાણુ મક
પૂ. શ્રી હરિભદ્રસૂરિજી મહારાજે “અષ્ટક પ્રકરણમાં કહ્યું છે કે સૂક્ષ્મબુદધ્યા સદા રે, ધર્મો ધર્માર્થિ ભિના અન્યથા ધર્મબુધ્ધિવ તદ્વિઘાત; પ્રસજ્યતે છે
ધાર્મિક પુરુષોએ ધર્મને હંમેશાં વિવેકબુદ્ધિ વડે વિચા૨ નહિ તે (બિમારને ઔષધ આપવાને અભિગ્રહ ગ્રહણ કરનાર, જે કેઈ બિમાર ન મળે તે શેક કરનાર અભિગ્રહધારીની માફક) ધર્મબુદ્ધિ દ્વારા પણ ધર્મને વિઘાત થાય છે.
કોઈ એક મનુષ્ય ચાતુર્માસ દરમિયાન જે સાધુ સંત