________________
ધમનો મર્મ muunninunumonnunununun બિમાર પડે તેમને ઔષધ આપવાનું નકકી કર્યું, પરંતુ કઈ બિમાર પડયું નહિ. તેથી તે મનુષ્ય અફસોસ કરવા લાગ્યા કે, “અહે, હું અધન્ય છું. મને ઔષધ આપવાનો કંઈ લાભ મળ્યો નહિ.
પરમ ઉપકારી મહર્ષિઓએ “દુર્ગતિમાં પડતા પ્રાણીને ધારી રાખે” અને સ્વર્ગાદિ સુગતિમાં ધારણ કરે (એટલે પહોંચાડે)” તેને ધમ કહ્યો છે.
ધર્મવાદ અષ્ટકમાં કહ્યું છે કે – ચેતાનિ પવિત્રાણિ સર્વેષ ધર્મચારિણામ અહિંસા સત્ય મસ્તેય ત્યાગે મૈથુન વજનમ્ |
દરેક દર્શનની અપેક્ષાએ મોક્ષમાં ઉપયોગી હોય અને ધર્મના સાધન સ્વરૂપ હોય તે ધર્મવાદનો વિષય છે. અહિંસા સત્ય, અસ્તેય, અપરિગ્રહ અને બ્રહ્મચર્ય આ પાંચે ય સર્વ ધર્મવાળાઓને માટે પવિત્ર છે.
આ પાંચે ય વ્રતે દરેક ધર્મમાં પિતપોતાની દષ્ટિએ વાસ્તવિક રીતે કયાં ઘટી શકે છે અને કયાં નહિ તેને જ ધાર્મિક પુરુષએ તત્ત્વથી–પરમાર્થ વિચાર કર. * નિયમ પાલન ના
આપણી સંસ્કૃતિનું મૂળ ધર્મ છે. આધ્યાત્મિક જીવન એ આપણું મુખ્ય લક્ષ્ય છે. તેથી આપણી સર્વ પ્રવૃત્તિઓનું કેન્દ્ર ધર્મ જ છે. આ ધર્મના મને આપણે સમજવું પડશે,