SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ ૯ ] જીવન સાદિય શ્રી ઉપદેશપદ ગાથા ૬૯૪ માં કહ્યું છે કેસવ૫વાય મૂલં, દુવાલસંગે જઓ જિણુકખાયા રયણાગરતુદ્ધ ખલુ, તે સવૅ સુંદર સંમિ છે આ કારણથી જિન કથિત રત્નાકર-સમુદ્ર તુલ્ય શ્રી દ્વાદશાંગી જ સર્વ પ્રવાદનું મૂલ છે, તે કારણથી જે બધું સુંદર છે, તે તેમાંનું જ છે. હે ભગવંત! સર્વ દર્શનો તમારા દર્શનમાં સમાઈ જાય છે. સમુદ્રમાં જેમ સર્વ નદીઓનાં જ હોય છે, તેમ સર્વ દર્શનેનાં અવિરૂદ્ધ-સત્ય વચને સર્વજ્ઞના આગમમાં મળે છે. આથી અન્ય દર્શનકારોના જે અવિરૂદ્ધ-સત્ય વચને મળી આવે છે, તે સઘળા શ્રી જિનેશ્વર ભગવંતના આગમ સમુદ્રના બિંદુઓ રૂપ છે. આ ચાર ભાવના જ આગમ વચનને અનુસરતું જે અનુષ્ઠાન તે ધર્મ. આ ધર્મ અનુષ્ઠાન મૈથ્યાદિ ભાવ સહિત હોવું ઘટે કારણ કે જે હદયમાં મૈત્રી આદિ ભા ન હોય તે બાહ્ય અનુછાન ગમે તેવું હોય પણ તે ધર્મ કઈ રીતે બનશે? જે હૈયામાં મૈથ્યાદિ ભા ન હોય તે મનુષ્ય ગમે તેટલી ધર્મક્રિયા કરે પણ વૈરભાવ જ નથી. વેરભાવ દૂર કરવા માટે મૈત્રીભાવ જરૂર છે. પિતાનામાં સગુણે પ્રગટાવવા માટે ગુણાનુરાગ-ગુરુને રાગ-પ્રમોદભાવ જરૂર છે,
SR No.022996
Book TitleJivan Safalya
Original Sutra AuthorN/A
AuthorVijaykirtichandrasuri, Kiranbhai
PublisherAatmkamal Labdhisuri Jain Gyan Mandir
Publication Year1972
Total Pages182
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy