SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ * * Sા જ ધર્મનો મર્મ છે * * * * * ઉપકારી શાસ્ત્રકાર ભગવતે “ધર્મ' કોને કહેવાય તે જણાવે છે. વચનાદવિરૂદ્દાઘદનુષ્ઠાન યાદિતમ્ ? મૈથ્યાદિ ભાવ સમિઠં, તદ્દમ ઈતિ કીર્યતે અવિરૂદ્ધ એટલે પરીક્ષિત વચન રૂપ આગમને અનુસરતી, આ લેક પરલોકમાં હિતકર, હેય ભાવેને તજવાની અને ઉપાદેય ભાવોને આદરવાની જે પ્રવૃત્તિ તેને “ધ” કહે છે. કષ, છેદ અને તાપ વડે જેમ સુવર્ણની પરીક્ષા થાય છે તેમ પરીક્ષિત વચન, જે અવિરૂદ્ધ છે, રાગ-દ્વેષ અને મેહથી રહિત એવા શ્રી જિનેશ્વર દેવાનું છે, જે એકાંત હિતકર છે તેને અનુસરતી તજવા ચોગ્ય ભાવના ત્યાગની અને ગ્રહણ કરવા ગ્ય ભાવના આદરની પ્રવૃત્તિ તે ધર્મ છે. કયાંય પણ આવું સત્ય વચન મળે તો તે વચન શ્રી જિનેશ્વરદેવેનું જ કહેલું છે. કારણ કે અવિરૂદ્ધ-સત્ય વચનનું મૂળ શ્રી તીર્થંકર દેવો જ છે.
SR No.022996
Book TitleJivan Safalya
Original Sutra AuthorN/A
AuthorVijaykirtichandrasuri, Kiranbhai
PublisherAatmkamal Labdhisuri Jain Gyan Mandir
Publication Year1972
Total Pages182
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy