SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ ૪ સમય પરીક્ષા - સાધુ-જીવનમાં કરણય તરીકે નિર્દિષ્ટ સ્વાધ્યાય, પ્રતિલેખના, પચ્ચક્ખાણ પારવું વગેરે કામે નિયત-સમયે કરવાના હોય છે. તે અંગે શાસ્ત્રકાર–ભગવંતેએ ગૃહસ્થાદિ કેઈને પણ આધીન રહ્યા વિના પિતાની શાસ્ત્રાનુસારી બુદ્ધિના બળે સ્વતઃ સમજી શકાય તેવી સુંદર વ્યવસ્થા કરેલ છે. એટલે કે સવારના પ્રતિક્રમણ પછી પડિલેહણ કરતાં સૂર્યોદય થાય તે રીતે કરવાનું છે, ત્યાર બાદ છ ઘડી દિવસ ચઢે ત્યાં સુધી સ્વાધ્યાય કરવાનો છે, બાદ ત્યાં પારિસી ભણાવવાની છે, તે પિરસી કયારે ભણાવવી? તે અંગે વ્યવસ્થા નીચે મુજબ છે. ઉત્તર–સન્મુખ ઉભડક બેસી જમણે પગ સીધે ઉભે રાખી તે ઢીંચણની છાયાના માપે પિરસી ભણાવવાને સમય જાણો. કયા મહિનામાં કેટલા પગલે–આંગલે પિરસી આવે? તેનું કેષ્ટક નીચે મુજબ છે. પ્રાતઃ પિરસી મંત્ર. ૧ અસાડ પૂનમે-૨ પગલે ૨ શ્રાવણ , -૨ ) ૪ આંગલે ૩ ભાદરવા ) -૨ ) ૮ ) ૪ આસે , -3 ,
SR No.022994
Book TitleSadhutani Jyot
Original Sutra AuthorN/A
AuthorBabubhai Sakarchand Topiwala
PublisherBabubhai Sakarchand Topiwala
Publication Year1982
Total Pages192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy