SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૮ ૫ કારતક પૂનમે-૩ પગલે ૪ આંગલે ૬ માગસર ૮ ૭ પાષ ૮ મા ૯ ફાગણ ૧૦ ચૈત્ર ૧૧ વૈશાખ ૧૨ જેઠ "" "" 99 36 99 66 "" -3 -x -3 -3 -3 "" "" "" "" ,, "" "" "" 99 "" 99 સાધુતાની ન્યાત ઉપરના કાષ્ટકથી સમજાશે કે દર મહિને ચાર આંગલની હાનિ–વૃદ્ધિ થાય છે, આ હિસાબે પંદર દિવસે એ આંગલ સાત દિવસે એક આંગલ અને રાજ એક આંગલના કઈક ઊણા સાતમા ભાગની હાનિ-વૃદ્ધિ સમજવી. વળી સ્વાધ્યાય માટે શાસ્ત્રકાર-ભગવંતાએ દિવસરાત્રિના પહેલા છેલ્લા પહેાર મળી ચાર પહેાર (કાળવેલા છેડી) નિયત કરેલ છે, એટલે તે અંગે વિશિષ્ટ કેાઈ વ્યવસ્થાની જરૂર નથી રહેતી પહેલા-છેદ્યા પ્રહરના ખ્યાલ સહજ આવી શકે તેમ છે. તથા પચ્ચક્ખાણ પારવા માટે તે તે મહિનામાં અમુક પગલાં પ્રમાણુ છાયાની વ્યવસ્થા નિયત કરી છે, તે ઉપરથી સહજ રીતે દરેક આરાધક-આત્માં કોઈપણ સાધનની અપેક્ષા રાખ્યા વિના પચ્ચક્ખાણુના સમય સમજી શકે છે.
SR No.022994
Book TitleSadhutani Jyot
Original Sutra AuthorN/A
AuthorBabubhai Sakarchand Topiwala
PublisherBabubhai Sakarchand Topiwala
Publication Year1982
Total Pages192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy