________________
સંયમમાં શિથિલતા લાવનારી ૧૨૫ બાબતો ૧૭૩ ૯૭ શિથિલાચારને વસાદિક આપે. ૯૮ શિથિલાચારીના વસ્ત્રાદિક ગ્રહણ કરે.
(ગાથા. ૩૭૪) ૦ આજીવિકા માટે ધર્મકથાઓ ભણે. ૧૦૦ ઘેર ઘેર વાતેના ગપાટા મારતે ફરે. ૧૦૧ ગણના-પ્રમાણથી અધિક ઉપકરણ રાખે.
(ગાથા. ૩૭૫) ૧૦૨ લઘુનીતિના, વડીનીતિના તથા કાળગ્રહણતા માંડલા બરાબર ન કરે.
(ગાથા. ૩૭૬) ૧૦૩ આગમ-જ્ઞાતા ગીતાર્થને ત્યાગ કરીને જાય. ૧૦૪ મોક્ષાભિલાષી ગીતાર્થને છોડીને જાય. ૧૦૫ પોતાના ગુરુભગવંત-આચાર્યને છેડીને જાય. ૧૦૬ ગુરુભગવંતને અણપૂછે બીજાને વસ્ત્રાદિ આપે ૧૦૭ ગુરુ-ભગવંતને અણપૂછે બીજા પાસેથી વસ્ત્રાદિ ગ્રહણ કરે.
(ગાથા. ૩૭૭) ૧૦૮ ગુરુ સંબંધી શિયા-સંથારો ગુરુએ ભેગવ્યા પછી પોતે
ભેગવે “ગુરુ-ઉપાધિ વંદનીય છે” એ વાત ભૂલી જાય. ૧૦૯ ગુરુ બેલાચ્ચેથી કેમ –શું? શબ્દનો પ્રયાગ કરે. ૧૧૦ ગુરુને ટુકારાથી બોલાવે. ૧૧૧ ગુરુને અવિનય કરે. ૧૧૨ મેટાઈનું અભિમાન કરે. ૧૧૩ વિષયાદિમાં આસક્ત બને,