________________
૧૩૪
સાધુતાની ચૈત
(ગાથા. ૩૭૮)
૧૧૪ ગુરુ-તપસ્વી-ખાલ-ગ્લાન—ગચ્છનુ કા પૂછે નહિ અને
કરે નહિ.
૧૧૫ આચાર–રહિત માત્ર વેષથી આજીવિકા ચલાવે.
(ગાથા. ૩૭૯)
૧૧૬ આગમાક્ત રીતે માગ, ગમન, વસતિ, આહાર, સ્વપન, સ્થ’ડીલ, પરિષ્ઠાપન આદિની વિધિને જાણવા છતાં પણ ચેાગ્ય. ન આચરે.
૧૧૭ અથવા વિધિની જાણકારી ન મેળવે.
૧૧૮ સાધ્વીની સામાચારી જાણવા છતાં પણ ન આચારે અથવા જાણે નહિ.
(ગાથા. ૩૮૦)
૧૧૯ ગુર્વાના વિના સ્વચ્છંદ-ગમનાદિ પ્રવૃત્તિ કરે. ૧૨૦ સ્વમુદ્ધિ-કલ્પનાએ આચરણ કરતા ક્રે. ૧૨૧ શ્રમણની જ્ઞાનાદિ-પ્રવૃત્તિને છેડી લેાકેાની અન્ય પ્રવૃત્તિ
કરે.
૧૨૨ ઘણાં જીવાના આરંભ કરતા ફરે.
(ગાથા. ૩૮૧)
૧૨૩ અતિ અભિમાનમાં રખડ્યા કરે.
૧૨૪ જ્ઞાન રહિત છતાં શરીરથી પણુ અક્કડ રહે.
૧૨૫ સ્વ-તુલ્ય જગતને ન દેખે, ન્યૂન માને.