________________
સંયમમાં શિથિલતા લાવનારી ૧૨૫ બાબતે ૧૩૧ ૬૧ સાધ્વીએ લાવેલી ગોચરી વાપરે. દર સ્ત્રીઓના સ્થાનમાં રહે.
(ગાથા. ૩૬૭) ૬૩ અનુપગે થંડીલ (અજયણુએ) ત્યાગ કરે. ૬૪ અનુપયોગ માત્રુ (અજયણાએ) ત્યાગ કરે. ૬૫ અનુપયેાગે કફ (અજયણાએ) ત્યાગ કરે. ૬૬ અનુપયોગે મેલ અજયણુએ ત્યાગ કરે. ૬૭ સંથારામાં બેસીને પ્રતિક્રમણ કરે. ૬૮ ઉપધિ પર બેસીને પ્રતિકમણ કરે. ૬૯ કપડું એાઢીને પ્રતિ કરે.
(ગાથા. ૩૬૮) ૭૦ પ્રાસુક–પાણીની ગવેષણ ન કરે. ૭૧ વગર કારણે પગમાં મોજાને ઉપયોગ કરે. ૭૨ ચાલુ વરસાદે બહાર ફરે. ૭૩ સુખશીલતાએ રહે. ૭૪ મેજ-શેખના સાધવાળા ક્ષેત્રમાં આસતિપૂર્વક રહે.
(ગાથા. ૩૬૯) ૭૫ આસક્તિથી દૂધ-ખાંડ વિગેરેની સંજના કરે. ૭૬ પ્રમાણતિરિક્ત આહાર વાપરે. ૭૭ સારા આહારના વખાણ કરી વાપરે. ૭૮ ખરાબ આહારની નિંદા કરી વાપરે. ૭૯ શરીરના સૌંદર્ય-પુષ્ટિ માટે વાપરે. ૮૦ દંડાસણનો ઉપયોગ ન કરે.