SearchBrowseAboutContactDonate
Page Preview
Page 213
Loading...
Download File
Download File
Page Text
________________ आत्मापराधवृक्षाणां फलान्येतानि देहिनाम् ॥ सुखदुःखे समे कृत्वा लाभालाभौ जयाजयौ । ततो युद्धाय युज्यस्व नैवं पापमवाप्स्यसि ॥ धर्मार्थकाममोक्षाणां यस्यैकोऽपि न विद्यते । अजागलस्तनस्येव तस्य जन्म निरर्थकम् ॥ १०. यदेतदनुमरणं नाम तदतिनिष्फलम् । अविद्वज्जनाचरित एष मार्गो मोहविलसितमेतदज्ञानपद्धतिरियं रभसाचरितमिदं क्षुद्रदृष्टिरेषातिप्रमादोऽयं मौर्व्यस्खलितमिदं यदुपरते पितरि भ्रातरि सुहृदि भर्तरि वा प्राणाः परित्यज्यन्ते | स्वयं चेन्न जहति न परित्याज्या: । अत्र हि विचार्यमाणे स्वार्थ एव प्राणपरित्यागोऽयमसह्यशोकवेदनाप्रतीकारत्वादात्मनः । उपरतस्य तु न कमपि गुणमावहति । न तावत्तस्यायं प्रत्युज्जीवनोपायो न धर्मोपचयकारणं न शुभलोकोपार्जनहेतुर्न निरयपातप्रतीकारो न दर्शनोपाये न परस्परसमागमनिमित्तम् । अन्यामेव स्वकर्मफलपरिपाकोपचितामसाववशो नीयते भूमिमसावप्यात्मघातिनः केवलमेनसा संयुज्यते । પ્રશ્ન-૨ ગુજરાતી નું સંસ્કૃત કરો. ૮. ૯. ૧. ૨. ૩. ૪. ૫. ૬. ૭. પખવાડીઆમાં આઠ વખત મહેતાજી અમને શીખવે છે. છ દિવસમાં ધર્મગુરુઓ અગ્નિષ્ટોમ યજ્ઞ કરે છે. સાત સ્વર્ગ અને સાત પાતાલમાં રામના પરાક્રમની કીર્તિ ગવાઈ. ૮. મનુ, યાજ્ઞવલ્ક્ય અને અસિતની સ્મૃતિઓમાં બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્રોના ધર્મો કહ્યા છે. પરસ્પર સહાય માટે રામે અને સુગ્રીવે મિત્રતા કરી. રઘુ પોતાની સાથે મોટું લશ્કર લઈને પૂર્વના સમુદ્ર તરફ જતો શિવની જટામાંથી પડેલી ગંગાને લઈને જતા ભગીરથ જેવો દેખાયો. આ પ્રમાણે પૂર્વ તરફના દેશોમાં મુસાફરી કરતાં તે વિજયી રાજા તાલી વૃક્ષના વને લીધે કાળા દેખાતા મહાસમુદ્રના કિનારા સુધી પહોંચ્યો. વહાણના કાફલાને લીધે મગરૂર એવા વંગોનો જડમૂળથી નાશ કરી તેણે ગંગાના બે ફાંટાની વચ્ચે વિજયનો સ્થંભ ઊભો કર્યો. ૯. જેવી રીતે પર્વતો, પાંખ કાપવા તૈયાર થયેલા ઈન્દ્રની સામા પથરાઓ વાપરી * સુ. સં. મન્દિરાન્તઃ પ્રવેશિકા ના ૨૦૦ એક પાઠ - ૧૯
SR No.022987
Book TitleSubodh Sanskrit Mandirant Praveshika Part 02
Original Sutra AuthorN/A
AuthorRamkrishna Gopal Bhandarkar
PublisherDivya Darshan Trust
Publication Year2012
Total Pages348
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy