________________
પાઠ- ૨૨]
આજ્ઞાર્થ
પરસ્મપદ - પ્રત્યય
દ્વિવચન
એકવચન आनि
બહુવચન आम
आव
तम्
ताम्
પુરુષ ૧ પુરુષ ૨ પુરુષ ૩ પુરુષ ૧ પુરુષ ૨ પુરુષ ૩
अन्तु वदाम
वदानि
वद
वदाव वदतम् वदताम्
वदत
वदतु
वदन्तु
ભૂમિકા
૧. મ અને મન્ના આજ્ઞાર્થના રૂપ બીજી ચોપડીમાં આપ્યા છે. ૨. જેને સહાયકારક “દો' લાગ્યું હોય તે ક્રિયાપદને આજ્ઞાર્થમાં વાપરવું. ‘દો' ના
અનુપસ્થ (ગૌણ) કર્મને પ્રથમામાં મૂકવું, અને એના પુરુષ તથા વચન પ્રમાણે આજ્ઞાર્થનું રૂપ કરવું.
| નિયમો
૧. આજ્ઞાર્થના પ્રત્યય લાગતાં પહેલાં ધાતુઓને વિકરણ પ્રત્યય જોડવામાં આવે છે. (અને ગુણ-વૃદ્ધિ આદેશ વગેરે જેમ હોય તેમ થાય છે.)
ધાતુઓ પહેલો ગણ
ચોથો ગણ બT + મૂ-૫. અનુભવવું, ભોગવવું | પ્ર + મ પ. ભૂલ કરવી મનુ + - . પ્રમાણે ચાલવું, | વિ + અમ્-૫. વિશ્રામ લેવો, થાક ખાવો
હુકમનો અમલ કરવો.
હજી સુબોધ સંસ્કૃતમાર્ગોપદેશિકા ૯૨ . હe to? પાઠ - ૨૨ હૈં