________________
( મનોયત્ન યાને પરીક્ષા - ૫) [Annual Exam]
[Marks - 200] [1] સંસ્કૃત વાક્યોનું ગુજરાતી :1. વિદ્વત્તા અને રાજાપણું એ બન્ને ક્યારેય પણ સરખા નથી હોતા. રાજા
પોતાના દેશમાં પૂજાય છે, વિદ્વાન બધે પૂજાય છે. 2. ઉત્સવમાં, સંકટમાં, દુષ્કાળમાં, શત્રુ સાથેની લડાઈમાં, રાજદરબારમાં
અને સ્મશાનમાં જે [પડખે] ઊભો રહે તે ભાઈ ! 3. વિદ્યાયુક્ત એવો પણ દુર્જન છોડવો જોઈએ. મણિથી શોભતો આ
સાપ શું ભયંકર નથી? 4. જે ધ્રુવ વસ્તુઓને છોડીને અધુવને સેવે છે. તેની ધ્રુવ વસ્તુઓ નાશ
પામે છે અને અધ્રુવ તો નાશ પામેલું જ છે. (ધ્રુવ = સ્થિર, સનાતન) 5. વૃક્ષોને ભય પવનનો છે, કમળોને પાનખર ઋતુ ભયરૂપ છે, પર્વતોને
વજ ભય છે અને સાધુઓને દુર્જન એ ભય છે. 6. વિનાશના સમયે બુદ્ધિ વિપરીત ચાલે છે. 7. મૌન એ મૂર્ખાઓનું આભૂષણ છે. 8. ગુસ્સો અનર્થોનું મૂળ છે.
9. અભિમાન આપત્તિઓનું ઘર છે. [2] ગુજરાતીનું સંસ્કૃત :
1. હસ્તસ્ય ભૂષi તાનમ્ | 2. સંતોષસમં ધનં નાસ્તિ ! 3. નેત્રસમં નાતિ તેન: 4. વનં નાપ્તિ ત્મિસમમ્ | 5. श्रमेणैव सिध्यन्ति कार्याणि, श्रमेणैव ना भ्राजते, अतः श्रमः आपत्सु
ત્રા ને તાન્ક | 6. क्षीणज्ञानावरण - दर्शनावरण - मोहनीयान्तरायकर्माणः समव
सरणोपविष्टाः विश्वसर्वजीवाऽभयदातारः ऋषभदेवादि-महावीर
जिनपर्यवसानाः जिनेश्वराः जयन्तु । એક સરલ સંસ્કૃતમ્ - ૫ ૦ ૯૯ ૦
@ પરીક્ષા-૫ %