SearchBrowseAboutContactDonate
Page Preview
Page 282
Loading...
Download File
Download File
Page Text
________________ મા સરસ્વતી ! ન તો તારી પાસે કાવ્યરચનાની શકિત માંગુ છું કે વાદમાં અપરાક્તિ રહેવાની શકિત માંગું છું. મારે આજે તો એટલું જ માંગવું છે મા ! તારું વાત્સલ્ય સદા માટે આ બાળક ઉપર વહેતું રાખજે ! બસ ! મારા માટે આટલું જ પર્યાપ્ત છે. મા ! મને તારા વહાલનું વહાલ છે. વહાલ ઉપર વહાલ છે. C ( 6) C ( 6) C .
SR No.022984
Book TitleSaral Sanskritam Part 04
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherDivya Darshan Trust
Publication Year
Total Pages284
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy