________________
અર્પણ.
જેમના ઉપકારોને શબ્દસ્થ કરવા જતા આંખમાંથી ટપકતા અશ્રુઓ સદા તે શબ્દોને વિખેરી
નાંખે છે
તે
પૂજ્ય બાપુજી મહારાજના (પૂજ્ય મુનિરાજ શ્રીનમ્રયશવિજયજી મહારાજના)
પૂજ્ય બા મહારાજના (ઉપકારી પ્રવતિની સાધ્વીવ શ્રીવસંતપ્રભાશ્રીજી મ.સા.ના પ્રશિષ્યા
સાધ્વીવર્યાશ્રી અહષશ્રીજી મ.સા.ના)
પૂજ્ય બેન મહારાજના (સાધ્વીવ શ્રીવલ્યવર્ણાશ્રીજી મ.સા.ના)
કરકમળોમાં...