________________
[1] સંસ્કૃતનું ગુજરાતી :
1. ગુરુએ શિષ્યોને ઉપદેશ આપવો જોઈએ અને શિષ્યોએ કાયમ ગુરુની આજ્ઞા અનુસરવી જોઈએ.
2. બધાએ મોક્ષે જવા માટે આગમો આદરથી ભણવા જોઈએ.
3.
4.
શ્રીમંત માણસોએ ભિક્ષુકોને ધન-ધાન્ય કે કંઈ પણ આપવું જ જોઈએ. શ્રાવકે મોક્ષ મેળવવાને જીવો ન જ મારવા જોઈએ, જૂઠું ન જ બોલવું જોઈએ, ન આપેલું ન જ લેવું જોઈએ, કંઈ પણ ચોરવું ન જ જોઈએ, કાયમ જુવાન સ્ત્રીઓ છોડવી જ જોઈએ, કયાંય પણ મમત્વ ન જ કરવું જોઈએ. નમ્રતા, લઘુતા, જયણા અને સમતા આચરવી જોઈએ. 5. મુમુક્ષુએ બધી ક્રિયાઓમાં મોક્ષ જ ઈચ્છવો જોઈએ.
6.
7.
8.
9.
આપત્તિઓમાં [દુ:ખમાં] અને સંપત્તિઓમાં [સુખમાં] કાયમ નમસ્કાર મહામંત્ર સ્મરવો જોઈએ.
ભગવાન દ્વારા ન કહેવાયેલા કાર્યો સજ્જને ન કરવા જોઈએ અને ભગવાન દ્વારા કહેવાયેલું બધું કરવા પ્રયત્ન કરવો જોઈએ.
મહેનતથી જ કાર્યોની સિદ્ધિ થાય છે. મહેનતથી જ માણસ શોભે છે. આથી કોઈ પણ આપત્તિઓમાં મહેનત ન છોડવી જોઈએ.
છોડવા યોગ્ય ધનમાં તું શું[શા માટે] મોહ પામે છે ? ક્યાંય પણ ન જ મોહાવું જોઈએ. બધી વસ્તુ છોડવા યોગ્ય છે.
[2] ગુજરાતીનું સંસ્કૃત :
5.
6.
1. त्वया एते सर्वे साधवः वन्दनीयाः ।
2. मोक्षं नेतुः भगवतः महावीरस्य उपदेश आचरणीयः ।
3. धर्मस्य उपदेष्टारमादिनाथं भगवन्तं भरतः चक्रवर्ती अनमत् ।
4.
प्रत्यहं श्रावकेण भगवतः पूजा कर्तव्या, यतः तेन जीवाः शान्तिं નમસ્તે ।
यथा राजा नगरी रक्षणीया तथा श्रावकैः स्वीयानि व्रतानि रक्षणीयानि । आज्ञा गुरूणामविचारणीया / गुरूणामविमर्शनीया भगवताञ्चकिन्तु, आचरणीया ।
પાઠ-૧/૨૪
સરલ સંસ્કૃતમ્ - ૩
૭ ૫૦