________________
[1] સંસ્કૃતનું ગુજરાતી :1. જેના [= જે માતા કે પિતા] વડે પોતાનો દીકરો =] બાળક ભણાવાયો
નથી તે માતા વૈરી છે અને પિતા શત્રુ છે ! જેમ હંસ વચ્ચે બગલો
શોભતો નથી તેમ [અભણ બાળક] સભા વચ્ચે શોભતો નથી. 2. હું આત્મા છું, હું કંઈ પણ કરતો નથી, પરંતુ શરીર પાસે કરાવડાવું
છું. હું જમતો નથી, શરીરને જમાડું છું - આ પ્રમાણે વિચારી ક્યારેય
પણ રાગ-દ્વેષ ન કરવા. 3. પોતે કરેલા પાપકર્મો વડે જ જીવો લાંબો સમય સંસારમાં ભમાડાયેલા
છે અને કર્મો જ જીવને સંસારમાં ભટકાવશે. 4 દ્રાવિડ અને વારિખિલ્લે કહ્યું - “હે સ્વામી ! આપ શ્રી શત્રુંજય
પર્વતનો મહિમા સંભળાવો.' 5. ભગવાન મહાવીરે ઈન્દ્રની શંકાનો નાશ કરવા માટે પગના અંગુઠાથી
જ મેરુને ચલાયમાન કર્યો, કંપાવી દીધો. 6. જે વાસ્તવમાં ભગવાન ઉપર ભક્તિમાન છે તેને ડરાવવા માટે કોઈ
પણ સમર્થ નથી. 7. સંપ્રતિ રાજા દ્વારા સવા લાખ દેરાસરો કરાવાયેલા અને સવા કરોડ
પ્રતિમાઓ કરાવાયેલી. 8. કુમારપાલ રાજા વડે પોતાના નોકરોને સર્વથા અહિંસાનું પાલન
કરાવવા માટે આજ્ઞા અપાયેલી, જેના વડે આજ્ઞા ન પળાઇ તે લોકોને
સૈનિકો દ્વારા દંડ પણ કરાવડાવ્યો. 9. (પેટમાં) આહારના બે ભાગ, પાણીનો ત્રીજો ભાગ અને વાયુના
સંચરણ હિલન-ચલન] માટે ચોથો ભાગ બાકી રાખવો જોઈએ. [2] ગુજરાતીનું સંસ્કૃત :
1. રેગ્ય: મ્ય: મોવયિતું ન હોfપ પ્રત્યતઃ | 2. अहं न कमपि मारयिष्यामि, अन्येन न कमपि घातयिष्यामि, घ्नन्तम्
अन्यं न अनुज्ञास्यामि - इति प्रथमं महाव्रतं गुरुः शिष्यं कारितवान् । 3. સ: સ્વીયા પુત્રાય સંસ્કારના વાતિ, શિક્ષયત્યપિ | તત: પુત્ર:
विनयी प्राज्ञश्च भवति । કિ સરલ સંસ્કૃતમ્ - ૩ - ૧૩૪ •
ઉપાઠ-૧/૨ ૬8
•