________________
છે
,
પલ્લીપતિ શિખ્યમુનિવર પાસે, મહામંત્ર મન શુદ્ધ પરભવ તે રાજસિંહ પૃથિવીપતિ, પાપે પરિગલ ત્રા એ મંત્રથકી અમરાપુર પહોતે. ચારૂદત્ત સુવિચાર. ૮ સંન્યાસી કાશી તપ સાધતે, પંચાગ્નિ પરજાલે, ' ' દીઠે શ્રી પાસકુમારે પન્નગ, અધમેલતો તે ટાળે, સંભળાવ્ય શ્રી નવકારસ્વયં મુખ,ઇદ્રભુવન અવતાર..૯ મન શુદ્ધ જપતાં મયણાસુંદરી, પામી પ્રિયોગ ઈણે ધ્યાન થકી ટલ્યો કુષ્ઠ ઊંબરને, રક્તપિત્તને રાગ, નિશું જપતાં નવનિધિ થાયે, ધર્મતણો આધાર સો.૧૦ ઘટમાંહિ કૃષ્ણભુજગમઘા, ગૃહિણુકરવાઘાત; પરમેષ્ઠિપ્રભાવે હારકુલને, વસુધા માંહિ વિખ્યાત; કમલાવતીએ પિંગલકીધો,
પાપત પરિહાર. સેલ ૧૧ ગયણગણ જાતિ રાખી ગ્રહીને, પાડી બાણ પ્રહાર; . . પદપંચ સુjતાં પાંડુપતિ ઘર, તે થઈ કુંતા નાર; ; ; .. એ મંત્ર અમુલખમહિમા મંદિર, ભવદુઃખભંજણહાર સે.૧૨ કબલ સંબલે કાદવ કાઢયાં, શકટ પાંચસે માન ! દીધે નવકારે ગયા દેવલેકે, વિલસે અમર વિમાન, એ મંત્રથકી સંપત્તિ વસુધાલહી,વિલસે જૈનવિહાર સો.૧૩ આગે ચોવીશી હુઈ અનંતી, હશે વાર અનંત; ' ' નવકારતણી કેઈ આદિ ન જાણે, એમ ભાખે અરિહંત, પૂરવ દિશિ ચારે આદિપ્રપચે સમર્યા સંપતિ થાય. ૧૪
પ
તિ રાખી હતણે પરિવાર છે