________________
ટ
પરમેષ્ટિ સુરપદ તે પણ પામે, જે કૃતકમ કાર; યુડરગિરિ ઉપર પ્રત્યક્ષ પેખ્યા, મણિધર ને એક મેાર, સહગુરૂ સન્મુખ વિધિયે સમરંતા,સફળ જનમ સંસાર.સા૧૫ શુલિકારાપણ તસ્કર કીધા, લાહપુરા પરસિદ્ધ તિહાં શેઠે નવકાર સુણાવ્યા, પામ્યા અમરનીરિ, શેઠને ઘર આવી વિઘ્ન નિવાર્યાં, સુરે કરી મનેાહાર.સા.૧૬ પંચપરમેષ્ઠિ જ્ઞાનજ પચહુ, પ`ચદાન ચારિત્ર; પંચ સજ્જાય મહાવ્રતપ ચઢું, પચ સમિતિ સમક્તિ, પાઁચ પ્રમાદ વિષય તો પ‘ચહ, પાલા પ‘ચાચાર. સા૦ ૧૭
॥ કલશ-છપ્પય ॥
નિત્ય જપીયે નવકાર, સાર સંપત્તિ સુખદાયક, સિદ્ધમત્ર એ શાશ્વતા, એમ જપે શ્રી જ્યનાયક, શ્રી અરિહંત સુસિદ્ધ, શુદ્ધ આચાય ભણી જે;
શ્રી ઉવજ્ઝાય સુસાધુ, પંચ પરમેષ્ટિ થુણીજે, નવકાર સારસ’સાર છે, કુશલ લાભવાચક કહે; એક ચિત્તે આરાધતાં, વિવિધ ઋદ્ધિ વાંછિતલડે. ૧૮
સંસ્કૃત તી વંદના.
સ્રગ્ધરા વૃત્તમ
સભા દેવલાકે રવિશશિભવને, વ્યંતરાણાં નિકાયે, નક્ષત્રાણાં નિવાસે, ગ્રહગણપટલે, તારકાણાં વિમાને;