________________
!
I
શ્રી નવકાર મંત્રનો છંદ.
કહા ! વાંછિત પૂરે વિવિધપરે, શ્રી જિનશાસન સાર; નિ શ્રી નવકાર નિત્ય, જપતાં જયજયકાર. ૧ અડસઠ અક્ષર અધિકાફલ, નવપદ નવે નિધાન; વીતરાગ સ્વયં મુખ વદે, પંચપરમેષ્ઠિ પ્રધાન. એકજઅક્ષર એકચિત્ત, સમરે સંપત્તિ થાય; સંચિત સાગર સાતનાં, પાતક દૂર પલાય. સકલમંત્રશિરમુકુટમણિ, સદગુરુભાષિતસાર; સે ભાવિયાં મનશુદ્ધશું,નિત્ય જપીયે નવકાર, |
| છંદ છે નવકાર થકી શ્રીપાલ નરેશ્વર, પામ્યા રાજય પ્રસિદ્ધ શમશાન વિષે શિવનામ કુમરને, સાવન પુરિસે સિદ્ધ નવલાખ જપંતા નરકનિવારે, પામે ભવને પાર,
ભવિયાં ભકતે ચોખે ચિત્ત નિત્ય જપીયે નવકાર ૫ બાંધી વડશાખા સિંકે બેસી, હેઠળ કુંડ હુતાશ; તસ્કરને ચિત્તે મંત્ર સમર્પો, ઉો તે આકાશ; વિધિ રીતે જપતાં અહિ વિષટાલે, હાલે અમૃતધાર. ૦૬ બીજેના કારણે રાયમહાબલ, વ્યંતરદુષ્ટવિરોધ; જેણે નવકારે હત્યા ટાળી, પામ્યો યક્ષ પ્રતિબંધ નવલાખ જયંતા થાયે જિનવર, ઇશા છે અધિકાર ૭