________________
વાર્ષિક ૫ વ સ ગ
એ દશ અધિકારે, વીર છણેસર ભાગે, આરાધન કેરે વિધિ, જેણે ચિત્ત માંહિ રાખે તેણે પાપ પખાળી, ભવભય દૂરે નાખે, જન વિનય કરતાં, સુમતિ અમૃતરસ ચાખે. ૮
ઢાળ ૮ મી.
| ( નમે ભવિ ભાવશું. એ દેશી.) સિતારથ રાજા કુળ તિલોએ, ત્રિશલા માત મહારતે અવનિતલ તમે અવતર્યા એ, કરવા અમ ઉપકાર
'
જયે જીન વીરજીએ ૧ મેં અપરાધ કર્યા ઘણા એ, કહેતાં ન લહુ પાર તુમ ચરણે આવ્યા ભણીએ, જે તારે તે તારતે. પેટ ૨ આશ કરીને આવીયો એ, તુમ ચરણે મહારાજ તે; આવ્યાને ઉવેખશે એ, તો કેમ રહેશે લાજતે. જય૦ ૩ કરમ અલુજણ આકરાં એ, જન્મ મરણ જંજાલા; હું છું એહથી ઉભો એ, છેડવ દેવ દયાળ તે. જ. ૪ આજ મારથ મુજ ફળ્યા એ, નાઠાં દુઃખ દદલતે; તુઠા જિન વીશ એ, પ્રગટયાં પુન્ય કલ્પેલ તે. જય૦૫ ભવે ભવે વિનય કુમારડે એ, ભાવ ભક્તિ તુમ પાય તે દેવ દયા કરી દીજીયે એ, બધિ બીજ સુપસાયતે. જય૦ ૬
કળશ. ઈહ તરણું તારણ સુગતિ કારણ, દુઃખ નિવારણ જગ જયે; શ્રી વીર ઇનવર ચરણ ધુણતાં, અધિક મન ઉલટ થયા. ૧ શ્રી વિજય દેવ સુરદ પટધર તિરથ જંગમ એણી જશે