SearchBrowseAboutContactDonate
Page Preview
Page 379
Loading...
Download File
Download File
Page Text
________________ ૩પ૭ શ્રી પુણ્ય પ્રકાશનું સ્તવન પણ તૃપ્તિ ન પામે, જીવ લાલચીઓ રંક; દુલહે એ વળી વળી, અણુસણને પરિણામ, એહથી પામીજે, શિવપદ સુરપદ કામ. ધન ધન્ના શાલિભદ્ર, બંધો મેઘકુમાર, અણુસણ આરાધી, પામ્યા ભવને પાર શિવમંદિર જાશે, કરી એક અવતાર, આરાધન કેરે, એ નવ અધિકાર. દશમે અધિકાર, મહામંત્ર નવકાર, મનથી નવિ મુકો, શિવસુખ ફળ સહકાર; એહ જપતાં જાયે, દુર્ગતિ દેષ વિકાર, સુપરે એ સમા, ચૌદ પુરવનું સાર. જનમાંતર જાતાં, જે પામે નવકાર, તે પાતિક ગાળી, પામે સુર અવતાર, એ નવપદ સરિખ, મંત્ર ન કઈ સાર, એહ ભવ ને પરભવે, સુખ સંપત્તિ દાતાર. જર્યું ભીલ ભીલડી, રાજા રાણી થાય; નવપદ મહિમાથી, રાજસિંહ મહારાય; રાણી રત્નાવતી બેહુ, પામ્યા છેસુરભેગ, એક ભવ પછી લેશે, શિવવધુ સંજોગ. શ્રીમતીને એ વલી, મંત્ર ફ તત્કાલ, ફણીધર ફીટીને પ્રગટ થઈ કુલમાળ; શિવકુમારે જેગી, સેવન પુરીસો કીધ, એમ એણે મંત્ર, કાજ ઘણાંનાં સિદ્ધ ,
SR No.022976
Book TitleJain Varshik Parv Sangraha tatha Nitya Upayogi Sanchay
Original Sutra AuthorN/A
AuthorMafatlal Zaverchand Gandhi
PublisherMafatlal Zaverchand Gandhi
Publication Year1937
Total Pages440
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy