________________
વાર્ષિક ૫ સ ય હું
૩૫૬
શેત્રુજાદિક તીથની, જે કીધી જાત્ર; જુગતે અનવર પૂછયા, વળી પામ્યાં પાત્ર. પુસ્તક જ્ઞાન લખાવીયાં, જીણુ હર જિન ચૈત્ય; સંઘ ચતુર્વિધ સાચવ્યા, એ સાતે ક્ષેત્ર. પડિકમાં સુપરે કર્યો, અનુકંપા દાન; સાધુ સૂરિ ઉવઝાયને, દીધાં બહુ માન. ધર્મ કાજ ‘અનુમાદિએ. એમ વારાવાર; શિવગતિ આરાધન તણેા, એ સાતમા ભાવ ભલે મન આણીએ, ચિત્ત આણી ઠામ; સમતા ભાવે ભાવિએ, એ આતમરામ. સુખ દુઃખ કારણ જીવને, કાઈ અવર ન હાય; કર્મ આપ જે આચર્યા, ભાગવીએ સાય. સમતા વિષ્ણુ જે અનુસરે, પ્રાણી પુન્ય કામ; છાર ઉપર તે લીંપણું, ઝાંખર ચિત્રામ. ભાવ ભલી પરે ભાવીએ, એ ધમના સાર; શિવગતિ આરાધન તણેા, એ આઠમેા અધિકાર.
ધન૦ ૨
યન ૩
ધન૦ ૪
અધિકાર. ન૦ પ્
ધન દ
ધન છ
ધન ૮
ધન ૯
ઢાળ ૭ મી.
[ રૈવતગીરી હુઆ પ્રભુના ત્રણ કલ્યાણ એ દેશી. ]
હવે અવસર જાણી, કરી સલેખણુ સાર, અસણ આદરિયે, પચ્ચખી ચારે આહાર; લલુતા સવિ મુકી, છાંડી મમતા અંગ, એ આતમ ખેલે, સમતા જ્ઞાન તરંગ. રુતિ ચારે રીધ્યું, આહાર અનત નિઃશંક,
૧