________________
શ્રી પુણ્ય પ્રકાશનું સ્તવન
૩૫૩ એમતેઇદ્રી જીવ, જેહ મેં દુહવ્યા; તે મુજ મિચ્છામિ દુક્કડંએ. ૨૦ માખી મચ્છર ડાંસ, મસા પતંગીયા, કંસારી કેલિયાં વડાએ. ૨૧ ઢીંકણ વિછુ તીડ, ભમરા ભમરીઓ, કેતાં બગ ખડમાંકડીએ, રર એમ ચૌરિદ્રી જીવ, જેહ મેં દુહવ્યા; તે મુજ મિચ્છામિ દુક્કડંએ.૨૩ જળમાં નાંખી જાળરે, જળચર દુહવ્યા; વનમાં મૃગ સંતાપીયાએ.૨૪ પીડયા પંખી જીવ, પાડી પાસમાં પોપટ, ઘાલ્યા પાંજરે એ. ર૫ એમ પંચંદ્રી જીવ, જે મેં દુહવ્યા તે મુજ મિચ્છામિ દુક્કડેએ.૨૬
ઢાળ ૩ જી. [ વાણુ વાણી હિતકારી છે, એ દેશી. ] ક્રોધ લેભ ભય હાસથીજી, બેલ્યાં વચન અસત્ય ફૂડ કરી ધન પારકાંજી, લીધાં જેહ અદત્તરે જનજી મિચ્છામિ
દુક્કડં આજ, તુમ સાખે મહારાજ રે, જીનછ દેઈ સારૂં કાજ રે; જનજી મિચ્છામિ દુક્કડં આજ છે એ આંકણું છે દેવ મનુષ્ય તિર્યંચનાંછ, મથુન સેવ્યાં જેહ, વિષયારસ લંપટપણે, ઘણું વિડંખે દેહરે. જનજી. ૨ પરિગ્રહની મમતા કરી, ભવે ભવે મેલી આથી જે જિહાં તે તિહાં રહ્યું છે, કેઈ ન આવે સાથરે. જનજી. ૩ રયણ ભેજન જે કર્યાજી, કીધાં ભક્ષ અભક્ષ, રસના રસની લાલચેજી, પાપ કર્યા પ્રત્યક્ષરે. જનજી. ૪ વ્રત લેઈ વિસારીયાંજી; વળી ભાંગ્યાં પરમાણુ કપટ હેતુ કિરીયા કરી છે, કીધાં આપ વખાણરે. જનજી. ૫ ત્રણ ઢાળે આ દોષ, આલેયા અતિચાર