________________
૩૫૪
વાર્ષિક ૫ ૧ સં ક હ શિવ ગતિ આરાધનજી , એ પહેલે અધિકારરે, છનછ મિચ્છામિ દુક્કડં આજ.
ઢાળ ૪ થી.
[ સાહેલડીછે. એ દેશી. ] પંચ મહાવ્રત આદરે સાહેલડીરે, અથવા ત્યે વ્રત બાર તે; યથાશક્તિ વ્રત આદરી સાહેલર, પાળે નિરતિચાર તે. ૧ વ્રત લીધાં સંભારીએ સા. હિંડે ધરિયે વિચાર તે; શિવગતિ આરાધન તણે સા. એ બીજો અધિકાર તા. ૨ જીવ સેવે ખમાવીએ સા નિ ચોરાશી લાખ તે મન શુદ્ધ કરી ખામણાં સા. કેઈશું રેષ ન રાખ તે. ૩ સર્વ મિત્ર કરી ચિંતવે સારુ કોઈ ન જાણે શત્રુ તે રાગ દ્વેષ એમ પરિહર સારા કાજે જન્મ પવિત્ર છે. સ્વામિ સંધ ખમાવીએ સાવ જે ઉપની અપ્રીત તે સજજન કુટુંબ કરી ખામણાં સાર એ જિનશાસન રીતિ તે. ૫ ખમીએ ને ખમાવીએ સાવ એહજ ધર્મનું સાર તે; શિવગતિ આરાધન તણે સાવ એ ત્રીજો અધિકાર છે. ૬ મૃષાવાદ હિંસા ચારી સાધનમૂરછા મિથુન તે ક્રોધ માન માયા તૃષ્ણ સાપ્રેમ દ્વેષ “શુન્ય તે. ૭ નિંદા કલહ ન કીજીએ સાટ કુડા ન દીજે આળ તે રતિ અરતિ મિથ્યા તજે સારુ માયા મેહ જંજાળ તે. ૮ ત્રિવિધ ત્રિવિધ સરાવીએ સારા પાપસ્થાન અઢાર તે; શિવગતિ આરાધન તાણે સારુ એ ચોથો અધિકાર છે. ૯