SearchBrowseAboutContactDonate
Page Preview
Page 374
Loading...
Download File
Download File
Page Text
________________ વા ર્ષિ ક ૫ સ પર અતિચાર આલેાઇએ; વળીય વિશેષે ચારિત્ર કેરા, વીર જીજ્ઞેસર વયણુ સુણીને, પાપ મેલા સવી ધેાઇએરે. પ્રાણી ચારિત્ર । ચિત્ત આણી. ૧૪ ઢાળ ૨૭. [ પામી સુગુરૂ પસાય. એ દેશી 1 પૃથ્વી પાણી તેઉ, વાયુ વનસ્પતિ; એ પાંચે થાવર કહ્યાએ. ૧ કરી કરસણુ આરભ, ખેત્ર જે ખેાડીયાં, કુવા તળાવ ખણાવીયાએ.૨ ઘર આરંભ અનેક, ટાંકાં ભુઇરાં; મેડી માળ ચણાવીઆએ. ૩ લી પશુ શુ પણ કાજ, એણી પરે પરપરે; પૃથ્વીકાય વિરાધીયારે. ૪ ધાયણ નાહ્મણ પાણી, ઝીલણુ અપકાયા છેતિ ધેાતિ કરી દુદ્ઘન્યાએ.પ ભાઠીગર કુંભાર, લેાહ સુવનગર; ભાડભુજા લીહા લાગરાએ. ૬ તાપણુ શેકણુ કાજ, વસ્ર નિખારણ; રંગણ રાંધન રસવતીએ, ૭ એણી પરે કર્માદાન, પરે પરે કેલવી; તેઉ વાયુ વિરાધીયાએ. ૮ વાડી વન આરામ, વાવી વનસ્પતિ; પાન ફુલ ફળ ચુંટીયાએ. ૯ પાંક પાપડી શાક, શેકયાં સુકવ્યાં; દેવા છુંદ્યા માથીયાંએ. ૧૦ અળશી ને એરંડા ઘાણી ઘાલીને, ઘણા તિલાર્દિક પીલીયાએ. ૧૧ ઘાલી કાલુ માંહે, પીલી સેલડી, કંદમૂળ ફળ વેચીયાંએ. ૧૨ એમ એકે દ્રી જીવ, હણ્યા હણાવીયા; હણુતાં જે અનુમાદિયાએ.૧૩ આ ભવ પરભવ જેહ, વળીય ભવેાભવે; તે મુજ મિચ્છામિદુક્કડં એ.૧૪ કૃમી સરમીયા કીડા, ગાડર ગડાલા. ઇઅળ પુરાને અલશીયાંએ.૧૫ વાળા જળા ચુડેલ,વિચલિત રસ તણા; વળી અથાણાં પ્રમુખનાંએ.૧૬ એમ એઇ’દ્રી જીવ, જેહ મેં દુહુબ્યા; તે મુજ મિચ્છામિ દુક્કડ એ.૧૭ ઉધેહી જુલીખ, માંકડ મ કાડા; ચાંચડ કીડી કથુઆએ. ૧૮ ગઢે ઘીમેલ, કાનખજીરીઆ, ગીંગાડા ધનેરીયાંએ, ૧૯
SR No.022976
Book TitleJain Varshik Parv Sangraha tatha Nitya Upayogi Sanchay
Original Sutra AuthorN/A
AuthorMafatlal Zaverchand Gandhi
PublisherMafatlal Zaverchand Gandhi
Publication Year1937
Total Pages440
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy