________________
શ્રી પુણ્ય પ્રકાશનું સ્તવન
૩૫૧
સૂત્ર અરથ તદ્રુભય કરી સુધાં, ભણીએ વહી ઉપધાનરે. પ્રા॰ જ્ઞા૦ ૨ જ્ઞાનાપગરણ પાટી પાથી, ઠવણી નાકારવાલી; તેહ તણી કીધી આશાતના, જ્ઞાનભક્તિ ન સંભાલીરે પ્રા॰ જ્ઞા॰ ૩ ઇત્યાદિક વિપરીતપણાથી, જ્ઞાન વિરાધ્યું જે;
આ ભવ પરભવ વળીરે ભવેાભવ, મિચ્છામિદુક્કડ તેહરે. પ્રા॰ જ્ઞા૦ ૪ પ્રાણી સમક્તિ છે શુદ્ધ જાણી, વીર વન્દે એમ વાણીરે, પ્રા॰ સ૦ જીનવચને શકા નાંવ કીજે, નિવ પરમત અભિલાખ, સાધુ તણી નિંદા પરિહરજો, ફળ સ ંદેહ મ રાખરે. પ્રા॰ સ૦ ૫ મૂઢપણુ છડા પરશંસા, ગુણવંતને આદરીએ;
સામીને ધરમે કરી થીરતા, ભક્તિ પરભાવના કરીએરે પ્રા॰ સ૦ ૬ સંઘ ચૈત્ય પ્રાસાદ તણા જે; અવર્ણવાદ મન લેખે; દ્રવ્ય દેવકા જે વિષ્ણુસાડયા, વિષ્ણુસતા ઉવેખ્યા રે. પ્રા॰ સ૦ ૭ ઇત્યાદિક વિપરીતપણાથી, સમક્તિ ખડયું જે;
આ ભવ પરભવ વળીરે ભવેાલવ, મિચ્છામિ દુક્કડં તેહરે પ્રા॰ સ૦ ૮ પ્રાણી ચારિત્ર લ્યે ચત્ત આણી.
પંચ સમિતિ ત્રણે ગુપ્તિ વિરાધી, આઠે પ્રવચન માય; સાધુ ત ધરમે પરમાદે, અશુદ્ધે વચન મન કાયરે પ્રા॰ ચા૦ ૯ શ્રાવકને ધમે સામાયિક, પેાસહમાં મન વાળી;
જે જયણાપૂર્વક જે આઠે, પ્રવચન માય ન પાળીરે. પ્રા॰ ચા૦ ૧૦ ત્યાદિક વિપરીત પણાથી, ચારિત્ર હેન્યુ જે&;
આ ભવ પરભવ વળીરે ભવાલવ, મિચ્છામિ દુક્કડં તેહરે. પ્રા॰ ચા॰ આરે ભેદે તપ નિવ કીધા, છતે જોગે શક્તિ શકતે; ધર્મે મન વચ કાયા વિરજ, નવિ ફારવીયુ ભગતેરે પ્રા॰ ચા॰ ૧૨ તપ વિરજ આચાર એણી પરે, વિવિધ વિરામ્યાં જેહ; આ ભવ પરભવ વળીરે ભવોભવ, મિચ્છામિ દુક્કડ તેહરે પ્રા૦ ચા૦૧૩