________________
૩૫૦
વાિ
પુણ્ય પ્રકાશનું સ્તવન.
( દુહા )
સફ્ળ સિદ્ધિદાયક સદા, ચાવીશે જીનરાય; સદ્ગુરૂ સ્વામિની સરસ્વતી, પ્રેમે પ્રણમ્' પાય. ત્રિભુવનપતિ ત્રિશલાતણેા, નંદન ગુણુ ગંભીર; શાસન નાયક જગ જયેા, વમાન વડવીર. એક દિન વીર જીણુંને, ચરણે કરી પ્રણામ; ભાવિક જીવના હિત ભણી, પૂછે ગૌતમ સ્વામ. મુક્તિ મારગ આરાધીએ, કહેા કણ પરે અરિહત; સુધા સરસ તવ વચન રસ, ભાખે શ્રી ભગવત. અતિચાર આળાઈએ, વ્રત ધારીએ ગુરૂ શાખ; જીવ ખમાવા સયળ જે, યાનિ ચેારાસી લાખ. વિધિશું વળી વાસરાવિએ, પાપસ્થાનક અઢાર; ચાર શરણુ નિત્ય અનુસરા, નિદા દુરતિ આચાર. શુભ કરણી અનુમાદીએ, ભાવ ભલેા મન આણુ; અણુસણ અવસર આદરી, નવપદ જપેા સુજાણુ. શુભ ગતિ આરાધન તણા, એ છે દસ અધિકાર; ચિત્ત આણીને આદા, જેમ પામેા ભવ પાર. ઢાળ ૧ લી.
[ કુમતિએ છેડી કીહાં રાખી—એ દેશી. ]
જ્ઞાન દરિસણુ ચારિત્ર તપ વિરજ, એ પાંચે આચાર; એહ તણા એહ ભવ પરભવના, આલેાઈએ અતિચારરે પ્રાણી. જ્ઞાન ભણા ગુણ ખાણી; વીર વદે એમ વાણીરે પ્રા૦ ૧ આંકણી ગુરૂ આળવીએ નહીં ગુરૂ વિનય, કાળે ધરી બહુમાન;
૫ વસગ્ર હું
3