________________
શ્રી પ ા વ તી આ ા ધ ના
તે મુજ૦ ૨૫
તે મુજ॰ ૨૬
તે મુજ૦ ૨૭
ભાડભુજા તણે ભવે, એકેંદ્રિય જીવ; વારિ ચણા ગહૂ' શેકિયા, પાડતા રીવ. ખાંડણ પીસણુ ગારના ? આરભ અનેક; રાંધણુ ઇંધણ અગ્નિનાં, કીધાં પાપ અધિક. વિકથા ચાર કીધી વલી, સેવ્યાં પાંચ પ્રમાદ; ઈવિયેાગ પાડયા કિયા, રૂદન વિખવાદ. સાધુ અને શ્રાવક તણાં, વ્રત લેઈને ભાગ્યાં; મૂલ અને ઉત્તર તણાં, મુઝ દૂષણુ લાગ્યાં. સાપ વીંછી સિંહૈં ચીવરાં, શકરાને સમલી; હિંસક જીવ તણે ભવે, હિંસા કીધી સબલી. તે મુજ૦ ૨૯ સુવાવડી દુષણ ઘણાં, વળી ગર્ભ ગલાવ્યા; જીવાણી ઘાલ્યાં ઘણાં, શીલ વ્રત ભંજાવ્યાં. તે મુજ૦ ૩૦
તે મુ૦ ૨૮
૩૪.
ભવ અનંત ભમતા થકા, કીધાં દેહ સTM"; ત્રિવિધ ત્રિવિધ કરી વાસીરૂં,તીજી' પ્રતિબંધ. તે મુજ૦ ૩૧ ભવ અનંત ભમતાં થકાં, કીધાં પરિગ્રહ સબધ; ત્રિવિધ ત્રિવિધ કરી વાસરૂં, તિણુક્ષુ' પ્રતિબ'ધ.તે મુજ૦ ૩૨ ભવ અનંત ભ્રમતાં થકાં, કીધાં કુટુમ્બ સમંધ; ત્રિવિધ ત્રિવિધ કરી વેાસિરૂં,તિણુજી પ્રતિબંધ. તે મુજ૦ ૩૩ એણિ પરે ઇહ ભવ પરભવે, કીધાં પાપ અખત્ર; ત્રિવિધ ત્રિવિધ કરી વાસિરૂ,કરૂ જન્મ પવિત્ર. તે મુજ૦ ૩૪ એણી વિષે એ આરાધના, ભાવે કરશે . જે; સમય સુદર કહે પાપથી, વલી છુટશે તેહ. તે મુજ॰ ૩૫ રાગ વેરાડી જે સુણે, એહ ત્રીજી ઢાલ; સમયસુંદર કહે પાપથી, છુટે તતકાલ.
તે મુજ૦ ૩૬