________________
૩૪૮
વા ષિ ક ૫ વ સં ગ હ ધોવર ભોલ કેલી-ભવે, મૃગ પાડયા પાશ. તે મુજ ૧૩ કેટવાલને ભવે મેં કીયા, આકરા કરદંડ બંદીવાન મરાવિયા, કેરડા છડી દંડ. તે મુજ ૧૪ પરમાધામીને ભવે, દીધાં નારકી દુખ છેદન ભેદન વેદના, તાડન અતિ તિખે. તે મુજ૦ ૧૫ કુંભારને ભવે મેં કીયા, નિમાહ પચાવ્યા તેલી ભર્વે તિલ પીલિયા, પાપે પિંડ ભરાવ્યા. તે મુજ૦૧૬ હાલી ભર્વે હલ ખેડીયાં, ફાડયાં પૃથ્વીના પેટ; સુડ નિદાન ઘણું કિધાં, દીધાં બળદ ચપેટ. તે મુજ૦ ૧૭ માળીને ભવે રેપિયા, નાનાવિધ વૃક્ષ મૂલ પત્ર ફલ કુલનાં, લાગ્યાં પાપ તે લક્ષ. તે મુજ. ૧૮ અધોવાઈયાને ભવે, ભર્યા અધિક ભાર; પિઠો પેઠે કીડા પડયા, દયા નાણું લગાર. તે મુજ૦૧૯ છીપાને ભવે છેતર્યા, કીધાં રંગણ પાસ; અગ્નિ આરંભ કીધાં ઘણાં, ધાતુવાદ અભ્યાસ. તે મુજ ૨૦ શુરપણે રણું જુઝતાં, માર્યો માણસવૃંદ; મદિરા માંસ માખણ લખ્યાં, ખાધાં ભૂલને કંદ. તે મુજ ૦૨૧ ખાણ ખણવી ધાતુની, વળી પાણી ઉલેચ્યાં આરંભ કીધા અતિઘણા, પિતે પાપન સંચ્યાં તે મુજ ૨૨ કર્મ અંગાર કીયા વલી, ધરમેં દવ દીધા; સમ ખાધા વીતરાગના, કુડા કેસજ કીધા. તે મુજ૦ ૨૩ બલ્લીભ ઉંદર લીયા, ગિરાલી હત્યારી; મૂઢ ગમાર તણે ભવે, મેં જુ લીખ મારી. તે મુજ૨૪