________________
શ્રી પ વા વ તી આ ર ધ ના
૩૪૭ તે મુઝ મિચ્છામિ દુક્કડ, અરિહંતની સાખ; જે મેં જીવ વિરાધિયા, ચઉરાશી લાખ. તે મુજ ૨ સાત લાખ પૃથ્વીતણું, સાતે અપકાય; સાત લાખ તેઉકાયના, સાતે વાઉકાય. તે મુજ. ૩ દશ પ્રત્યેક વનસ્પતિ, ચઉદ સાધારણ બીત્રિ ચઉરિંદ્ધિ જીવના, બે બે લાખ વિચાર. તે મુજ૦૪ દેવતા તિર્યંચ નારકી, ચાર ચાર પ્રકાશી, ચઉદ લાખ મનુષ્યના, એ લાખ ચોરાશી. તે મુજ૦ ૫. ઈશભ પરભવે સેવિયાં, જે પાપ અઢાર; ત્રિવિધ ત્રિવિધ કરી પરિહરૂ, દુર્ગતિના દાતાર. તે મુજ ૬ હિંસા કીધી જીવની, બોલ્યા મૃષાવાદ દોષ અદત્તાદાનના, મિથુન ઉન્માદ.
તે મુજ૦ ૭. પરિગ્રહ મે કારમે, કીધે ક્રોધ વિશેષ માન માયા લોભ મેં કીયા, વલી રાગ ને શ્રેષ. તે મુજ ૮ કલહ કરી જીવ હૃહવ્યા, દીધાં કૂડાં કલંક, નિંદા કીધી પારકી, રતિ અરતિ નિશંક તે મુજ ૯. ચાડી કીધી ચોતર, કીધે થાપણ મોસેફ કુગુરૂ કુદેવ કુધર્મને, ભલે આ ભસેં. તે મુજ ૧૨ ખાટકીને ભવે મેં કીયા, જીવ નાનાવિધ ઘાત; ચીડીમાર ભ ચરકલાં, માર્યા દિન રાત. તે મુજ૦ ૧૧ કાછ મુલ્લાને ભ, પઢી મંત્ર કહેર
જીવ અનેક જન્મે કીયા, કીધાં પાપ અાર. તે મુજ૦૧૨ માછીને ભોં માછલાં, ઝાલ્યાં જલવાસ