________________
વાર્ષિક ૫ સંગ્રહું
૨
લાખ ચેારાશી જીવ ખમાવીએ, મનધરી પરમવિવેકેાજી; મિચ્છામિ દુક્કડં દીજીએ, જીન વચને લહીએ ટેકેાજી. લા૦૧ સાત લાખ ભૂૠગ તેઉ વાઉના, દશ ચૌદ વનના ભેદો; ષટ વિગલ સુર તિરિ નારકી, ચરૂ ચઉદ્દે નરના ભેદેજી.લા૨ મુજ વૅર નહી કહુ છુ, સા સૌ મિત્ર સ્વભાવેાજી; ગણિ સમયસુંદર એમ કહે, પામીએ પુન્ય પ્રભાવેાજી. લા૦ ૩
૩૪૬
૩
પાપ અઢાર જીવ પરિહરા, અરિહંત સિદ્ધની શાખે; આલાયાં પાપ છુટીએ, ભગવત એણીપરે ભાખેજી. પાપ૦ ૧ આશ્રવ કષાય દાય અંધવા, વળી કલહ અભ્યાખ્યાનાજી; રતિઆરતિ જૈશૂન્ય નિંદના, માયામાસ મિથ્યાતાજી પાપ૦ ૨ મનવચન કાયાએ જે કર્યો, મિચ્છામિ દુક્કડં તે હાજી; ગણિસમયસુંદર એમ કહે,જૈનધર્મના મર્મ એહાજી. પાપ૦ ૩
૪
ધન્ય ધન્ય તે દિન મુજ કયારે હેાશે,હું પામીશ સંજમ સુધ્ધાજી; પૂર્વે ૠષિપ ંથે ચાલજી, ગુરૂવચન પ્રતિ યુદ્ધોજી. ધન્ય૦ ૧ અંત પ્રાંતભિક્ષા ગાચરી, રણવને કાઉસગ્ગ લીશું ; સમતા શત્રુમિત્ર ભાવે ભાવશું, સમ્યક્ શુદ્ધો ધરથુજી.ધન્ય૦૨ સંસારના સંકટ થકી, હું છુટીશ જીનવચને અવતારાજી; ધન્ય ધન્ય સમયસુંદર તે ઘડી તા, હું પામીશ ભવના પારાજી, ધન્ય ૩
॥ અથ પદ્માવતી આરાધના પ્રારંભ હવે રાણી પદ્માવતી, જીવરાશિ ખમાવે; જાણપણું જગ તે ભલું, ઈણ વેલા આવે, ૧