SearchBrowseAboutContactDonate
Page Preview
Page 367
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રો આ દિ જિ ન વિ ન તિ ૩૪૫ -વીતરાગ અરિહંતરે,સમતા સાગર;માહારાં તાડારાં શું કરો. એકજ એકવાર માહારાજ રે, મુજને સનમુખે બોલાવે સેવક કહી.૪૫ એટલે સિધ્ધાં કાજ રે, સઘળાં માહરા મનના મરથ સવિ ફળ્યા. એ ખમ મુજ અપરાધરે, આસંગે કરી અસંમજસ જે વિનવું એક૭ અવસર પામી આજ રે,જે નવી વિનવું તે પસ્તા મન રહે.એ૪૮ ત્રિભુવન તારણહારરે, પુણ્ય માહરે, એકાતે આવી મીલ્યો.એ ૪૯ બાળક બેલે બોલરે, જે અવિરતપણે, માયતાયને તે રૂ.એ.૫૦ નયણે નીરખે નાથ,નાભિ નરીદને નંદન નંદનવન જી.એપ૧ મરૂદેવી ઉરહંસરે, વંશઈખાગન, સોહાકાર સોહામણે. એ.પર માયતાય પ્રભુ મિત્ર બંધવ માહરાજીવ જીવન તું વાલો.એપ૩ અવરનકે આધારરે,ઈણે જગતુજ વિના આણ શરણ તું મુજ ધણી. એ વળી વળી કરૂં પ્રણમરે, ચરણે તેમણે પરમેશ્વર સનમુખ જુવો. એ ભવે ભવે તુમ પાય સેવરે,સેવકને દે હું માગું છું એટલું.એપ૬ શ્રી કિર્તિવિજયઉવઝાયરે, સેવક ઈશુપેરે; વિનય વિનય ધરી વિનવે. એ.૫૭ અંતસમયની આરાધના. મુજને ચાર સરણું હેજે, અરિહંત સિદ્ધ સુસાધુજી; કેવળી ધર્મ પ્રકાશીઓ, રત્ન અમુલખ લાધ્યું. ચઉગતિ તણું દુખ છેદવા, સમરથ સરણ એ હોજી; પૂર્વે મુનિવરજે હવા, તેણે શરણાં કીધાં તે હેજી. સંસાર માંહે જીવને, સમરથરણાં ચારાજી, ગણું સમયસુંદર એમ ભણે, કલ્યાણ મંગળકાર. ૩
SR No.022976
Book TitleJain Varshik Parv Sangraha tatha Nitya Upayogi Sanchay
Original Sutra AuthorN/A
AuthorMafatlal Zaverchand Gandhi
PublisherMafatlal Zaverchand Gandhi
Publication Year1937
Total Pages440
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy