________________
૩૪૨
વાર્ષિક પર્વ સંઘ હ ભકતથકી એવડી કાં ખેડા, અવલ અમીના છાંટારેડો, લાખ ભગતે એહની વેડે, મહારાજા મુકે મુજ કેડો. ૧૩ લાજવચ્ચેનાં અજયારણી, ગુરૂ આણ માંને ગુણ ખાંણી. ઘરે સિધાવો કરૂણા આણી, કહું છું નાકે લીટી તાણી. ૧૪ મંત્ર સહિત છંદએ જપસ્પે, તેહ ને તાવ કદી નહી ચડશે, કંતિ કલાને દેહનીગ, લહયે લીલા લક્ષ્મી ભેગ. ૧૫
કલશ જે નમે ધુરિઆદિ બીજ ગુરૂ નામ વદેજે; આનંદ પુર અવનીશ અજયપાલ અખીજેઅજયા જાતઅહાર ચાચાસા તે બેટા, એહઝઝપતા જાપ; ભકિત સુ ન કરે ભેટા, ઉતરે અંગ ચઢીયા. અયલ મહી તારી વયણે મુદા, કહે કાંતિ રોગ નાવે કદા; સોળ મંત્ર જપેજે સદા. ૧૬
ઇતિ સર્વવરહર છંદ પતિસિદિ