SearchBrowseAboutContactDonate
Page Preview
Page 363
Loading...
Download File
Download File
Page Text
________________ તા વ ને છ દ્ર ૩૧ સાત રૂપ સંગ તે હુઆ, કરવા ખેલ જગત નામ ધરાવે જજૂઆ, પસ તું ઈત્ત ઉતંગ. ૨ "એકાંતરો વેલાવરે, ત્રીજે ચેથા નામ; ઉષ્ણશીત વિષમજવરે, એ સાતે તુજનામ. ૩ એ સાતે તજનામ સુરંગા, ઝપતાં પૂરે કેડ ઉમંગા; તે નામ્યા ઝેઝાલિમગંગા, જગમાં વ્યાપી તુજ જસ ગંગા. ૪ તુજ આગે ભૂપતિ સાવ રંકા, ત્રિભુવનમાં માને તુજ ડંકા; માને નહી તું કેહની શંકા, ગૂઠે આપે સોવન ટંકા. ૫ સાધક સિદ્ધતણું મદ મેડે, અસુર સુરા તુજ આગળ દોડે, દુધીના કંધર ડે, નમી ચાલે તેહને તું છોડે. ૬ આવતે થર હર કંપાવે, ડાહ્યાને તું જિમતિમ બકાવે; પહિલે તું કેડમાંથી આવે, સે શીરખે પિણ શીત ન જાવે. ૭ - હીહી હુંકાર કરાવે, પાંસલીયાં હાડાં કકડાવે; ઉનાળે પિણ અમલ ઝગાવે, તે તેય પહ૨માં મુતરાવે. ૮ આસો કાર્તિકમે તુજ રે, હઠ ન માને ધાગોદરે; દેશ વિદેશ પડાવે શેરે, કરે સબલ તુતે તેરે. ૯ તું હાથીનાં હાડાં ભાંજે, પાપીને તેડે કરપં; ભગતિવચ્છલ જે ભગતને રંજે. તે સેવકને કોઈ ન ગંજે. ૧૦ ફેડે તું ડમરૂંડાર્ક, સુરપતિ સરિખા માને હાકં; ધમકે ધ્રોસટ ધીંગડ દ્વાકં, ચડત ચાલે ચંચલ ચાર્ક. ૧૧ પિશુનપછીડન નહી કેથી, તુજ. જસ બોલ્યા ઝાયે ન કેથો; મેહેર કરી અલગ રહે મેથી, આડ ખેલ કરે છે થોથી. ૧૨ ૧ આ ગાથા બરાબર અર્થથી ઘટી શકર્તા નથી.
SR No.022976
Book TitleJain Varshik Parv Sangraha tatha Nitya Upayogi Sanchay
Original Sutra AuthorN/A
AuthorMafatlal Zaverchand Gandhi
PublisherMafatlal Zaverchand Gandhi
Publication Year1937
Total Pages440
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy