________________
૩૪૦
વાર્ષિક ૫ સત્ર હું
આ
સમતાવાળીરે તે ચડેકેાસિયેરે, પામ્યા આઠમું સ્વર્ગ. ચંદનમાલારે અડદના બાકુલારે, પડિલાલ્યા તુમને સ્વામ; તેહને કીધીરે સાહૂર્ણિમાં વડીરે, પહેાંચાડી શિવધામ. આ૦ ૮ દિન ચાસીનારે માતપિતા હુવેરે, બ્રાહ્મણુ બ્રાહ્મણી દાય; શિવપુર સંગીરે તેહને તે ર્યારે, મિથ્યા મલ તસ ધાય, આજ્ અર્જુનમાલીરે જે મહાપાતકીરે, મનુષ્યના કરતા સહાર; તે પાપીને પ્રભુ તુમે ઉર્યારે, કરી તેહ સ્સું સુપસાય. આ૦૧૦ જે જલચારીરે હુતા દેડકારે, તે તુમ ધ્યાન સુઢાય; સાહમવાસીરે તે સુરવર કિચારે, સમક્તિ કેરે સુપસાય. આ૦૧૧ અધમ ઉદ્ધર્યારે એહવા તે ઘણાંરે, કહું તસ કેતાંરે નામ; મારે તાહરા નામના આસરાર,તે મુજ ક્લસ્ચરે કામ. આ૦૧૨ હવે મેં જાણ્યુંરે પદ્મ વીતરાગનુંરે, જોતે' ન ધારે રાગ; રાગ ગધેથી ગુણ પ્રગટયા સવેરે, તે તુજ વાણી મહાભાગ. આ૦૧૩ સંવેગર’ગીરે ક્ષપક શ્રેણે ચઢયારે, કરતા ગુણના જમાવ; કેવલ પામ્યારે લેાકાલેાકનારે, દેખે સઘલારે ભાવ. આ ૧૪ ઈંદ્રે આવીરે જિનપદ થાપીચારે, દેશનાદિ અમૃતધાર; પદા એધિરે આતમ રંગથીરે, રિયા શિવપદ સાર. આ ૧૫ ઇતિ શ્રી મહાવીર નિર્વાણુ–સજ્ઝાય સમાપ્ત.
॥ અથ તાવના છંદ ॥
ૐ નમા આણંદપુર, આજેપાલરાજન; અજયા માતા જનમી, જ્વર તુકૃપાનિધાન. ૧